________________
(૨૬૩)
થયાં અને તે દિવસથી તે સમર્થ ગીતાર્થ ગુરુમહારાજાની આજ્ઞાથી પાક્ષિકઆદિ પ્રતિક્રમણમાં તે પાદે ઉચ્ચસ્વરે બેલાય છે. “સંસારરાવની ચોથી થેઈના છેલ્લા ત્રણ પાદોને ઉચ્ચ સ્વરે બોલવામાં પૂર્વે જણાવેલા ત્રણ કારણેમાંથી કોઈ પણ કારણ હોય પણ સરસ્વતી દેવીની સ્તુતિરૂ૫ તે ચેથી થેયના અંતના ત્રણ પાદ દરે સારે સ્થળે મોટા પ્રતિક્રમણમાં સમુદાયથી જ બોલાય છે.
પ્રશ્ન ૯૮-એક ઘરમાં ધણું–ધણીયાણી છે, તેમાં સ્ત્રી ખરાબ લક્ષણવાળી છે, તે તેનું પિષણ કરતાં અસંજતિનું પિષણ થયું કે નહિ ?
સમાધાન–શાસ્ત્રોમાં ભગોપભોગવતના અતિચારમાં કમને સાથીને પંદર કાંદાને જણાવતાં “અસતીષણ નામને કમદાન જણાવે છે, અસંયતિપિષણ નામને અતિચાર કોઈ પણ સાધુ કે શ્રવકના વ્રતને અંગે શાસ્ત્રકારોએ કહેલું નથી. જે અસંયતિપિષણને અતિચાર ગણવામાં આવે તે શ્રાવકના પહેલાં અણુવ્રતમાં ભક્ત પાનવચ્છેદ નામને સ્થૂલહિંસાવિરતિને અંગે અતિચાર કહેત જ નહિ. યાદ રાખવું કે-ભાત-પાણીની વ્યવચ્છેદને અતિચાર કુટુમ્બી મનુષ્યો અને ઘરના પશુપંખીને અંગેજ છે, અને તે કુટુંબી વિગેરે સર્વ અસંતજ છે, અને તેઓને ભાત-પાણી ન દેવામાં કે દેતા હોય તેમાં અંતરાય કરવાનાં અતિચાર માનનારા શાસ્ત્રકારે અસંયતિપોષણને અતિચાર તરીકે કહી શકે જ નહિ. અસતીપષણની જગ્યા ઉપર અસંયતિપોષણને જુઠે બુદ્દો ઉઠાવનાર બીજા કોઈ જ નહિ પણ પેલા દયાના દુશ્મને તેરાપંથીઓ જ છે અને અક્કલ વગરના કેટલાક તે પંથને નહિ માનનારા પણ તે અર્થ બોલવામાં દેરાયા છે; પણ વાસ્તવિક રીતિએ અસંયતિપોષણ અતિચાર નથી. પણ અસતીષણ અતિચાર છે. વળી અસતીપિષણ અતિચાર હોવાથી જ તે ભોગપભોગવતને અતિચાર ગણાય; પણ ને અસંયતિપિષણ નામને અતિચાર હોત તે તે મુખ્યતાએ પહેલા અણુવ્ર જ અતિચાર હેય તથા ભોગપભોગપરિમાણ વ્રતમાં પણ