________________
(૨૫૫)
સમાધાન—સ્પષ્ટ શાસ્ત્રીય ઉલ્લેખ એવામાં આવ્યે નથી, પણ
તે અધ્યયનના ભાવ શાસ્ત્રોમાં છે.
પ્રશ્ન ૬૨૭—દેવતાને નિદ્રાના ઉદ્દય હોય કે નહિ ? નિદ્રા કાઇપણ ટાઇમે લે કે ખીલકુલ નજ લે. જો ન લે તો કેવી રીતે સમજવા, પાંચ નિદ્રામાં દેવતાને કંઈ નિદ્રા હોય ?
હાય તો તે પછી ઉદય
સમાધાન—આપણને જાગતાં જેમ પ્રદેશાધ્ય હોય છે તેવી રીતે દેવતાને પ્રદેશાય તીવ્ર હોય અર્થાત્ રસઉદય મંદુ હાય તેથી આંખ ઉધાડી રહે છે; અને પાંચે નિદ્રા સભવી શકે છે.
પ્રશ્ન ૬૨૮—તી કર મહારાજને આહાર–નિહાર કાઇ ન દેખે, પરંતુ જ્યારે બાલ્યાવસ્થામાં ૫-૬-૮ વરસના થાય ત્યારે તેમના માતાપિતા આહાર કરાવે નિહાર કરાવે તે વખત માતા પિતા પણ દેખે કે નજ દુખે ?
સમાધાન—આહાર–નિહારના વિધિ અદૃશ્ય છે પરંતુ આહારનિહાર અદૃશ્ય નથી, અર્થાત્ આહાર ચાવવાના વિધિ વિગેરે અદૃશ્ય છે.
પ્રશ્ન ૬૨૯—તીથ કર મહારાજ છદ્મસ્થાવસ્થામાં જ્યારે પાણિપાત્ર એટલે હાથમાં આહાર કરે, પાતરાં વિગેરે રાખેજ નહિ તે પછી સ્થંડીલ જાય ત્યારે શુદ્ધિ કેવી રીતે કરે?
સમાધાન—ક પક્ષીના જેવી સ્થ'ડીલની જગ્યા હોવાથી નિલે– પતાજ હોય.
પ્રશ્ન ૬૩૦—તીર્થંકરના સ્થ'ડીલમાં મનુષ્યની માફક એ ઘડીમાં સમૂચ્છિČમ ઉત્પન્ન થાય કે નહિ ?
સમાધાન—થાય, તેમાં બાધ નહિ, પણુ શુષ્ક—સ્થ ડીલ હાય તેથી સ'ભવ એ છે.