________________
(૨૩૫)
પ્રશ્ન ૬૫૪– જેવી રીતે સાપ અને અગ્નિ દેખતાંની સાથે ભયંકર લાગે છે, સુવર્ણાદિક દેખતાંની સાથે મનેહર અને ગ્રાહ્ય લાગે છે અને તેથી હઠવાનું અને ગ્રહણ કરવાનું તત્કાલ થાય છે, તેવી રીતે આસ્રવ કે પાપથી હઠવાનું તથા સંવરનું ઉપાદેયપણું જાણ્યું માન્યુ છતાં સાપ અગ્નિની માક્ તત્કાલ તેની હેયતા, સુવણુની માક ઉપાદૈયતા આસ્રવ અને સંવરની ક્રમ થતી નથી ?
સમાધાન–સાપ અને અગ્નિના ભય નિરંતર તેને અભ્યાસ હોવાથી તથા સુવર્ણાદિકના મનહરપણાના અભ્યાસ હંમેશા સ્મૃતિપથમાં હાવાથી તત્કાલ હઠી જવાય છે તથા ગ્રહણ કરાય છે. જ્યારે આસવસવર ભયંકર અને મનેહર જાણ્યા છતાં, માન્યા છતાં, સાપ, અગ્નિ કે સુવર્ણની માફક ભય કરતા અને મનહરતા થતાં વાર લાગે છે. કારણ કે સાપ અને અગ્નિની ભયંકરતા અને સુવણુની મનેાહરતા આત્મામાં ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે પાપ અને આસ્રવની ભયંકરતા સંવરની મનેાહરતા અથવા પર' ષ્ટિપરિણામેનુ આતપ્રતપણું થયું નથી. કારણુ કે સાપ અને અગ્નિને દેખતાંની સાથે તેના ભયંકર પરિણામા અને સુવર્ણાદિક દેખતાંની સાથે તેના ઋષ્ટરિણામેા સીધા ખ્યાલમાં આવે છે ત્યારે આસવના ભયંકર પરિણામા અને સંવરના તરપરિણામે, શાસ્ત્રવયના, તેના અર્થો, તેની શ્રદ્ધા દ્વારાએ તેમજ તેના નિરૂપણ કરનાર મહાપુરૂષની પ્રમાણિકતા દ્વારાએ ખ્યાલ લેવા પડે છે અને તેથી તે એના હૈયે।પાદેયપણાના ક્રૂરક પડે છે.
પ્રશ્ન ૬૫૫—ઠાણુાગ જી વિગેરે અંગો ઉપર કાઢ્યાચાય મહારાજે ટીકા કરી હતી એમ જે કહેવાય છે તે સત્ય છે,
સમાધાન—આચાર્ય મહારાજ શ્રીમાન અભયદેવસૂરિ સ્થાનાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં જણાવે છે કે