________________
( ૧૨૮ )
સમાધાન—કમ ગ્રન્થકારે કર્મ બંધના ચાર કારણુ કહ્યાં છે. તે બરાબર છે પણ એક અપેક્ષાએ વિચારીએ તે કેવલ યાગથી જે ક્રમબંધ થાય છે તેથી સંસાર-ભ્રમણુ થતું નથી; તેથી તે કારણુ બાદ કરીએ તે। . બાકી ત્રણુ કારણુ જે રહ્યા તે કષાયના કૌટુંબિકા છે, એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સ ંજવલન કષાય અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. તે ધા કષાય સ્વરૂપ હોવાથી *ષાય એ જ ક્રમ બધન છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં લેશભર સદાચને સ્થાન નથી.
પ્રશ્ન ૬૪૦-દ્રવ્ય-યાની વાસ્તવિક વ્યાખ્યા શી ? સમાધાન—કથી આવી પડેલા દુઃખા દેખીને તે દુઃખા ટાળવાનું મન થાય, ટાળવાના પ્રયત્ન થાય અને તે દુઃખા સવથા દૂર કરવાને તન, મન અને ધન સમર્પણુ કરવા કટીબદ્ધ થવુ તે દ્રવ્ય-યા છે.
પ્રશ્ન ૬૪૧—ભાવ—યાની વાસ્તવિક વ્યાખ્યા શી ?
સમાધાન—શીતાદિ દુ:ખાને આવિર્ભાવ કરનાર કની જડને ભસ્મીભૂત કરવાપૂર્વક રત્નત્રયી મેળવવાનુ મન થાય, તે મેળવવા માટે પ્રયત્નાદિ કરાય તે વસ્તુત: ભાવ-યા છે.
પ્રશ્ન ૬૪૨—કું ભકારકટક નગરને ખાળવાનુ નિયાણું કરવાનું કારણુ તે નિયાણાનું સ્વરૂપ અને તે નિયાણું કરનાર આચાયનું નામ શું?
સમાધાન—નિયાણું કરનાર આચાર્યનું નામ સ્ક્રંદાચાય છે, અને તેઓને પોતાના શિષ્યાને યંત્રથી પીડવાનુ દેખીને નીયાણું કરવાનું થયું. અને બળ, વાહન, રાજધાની સહિત પુરાહિતના નાશ કરવાનુ નિયાણું કર્યું". (તેઓએ અગ્નિકુમારમાં ઉપ∞ તે સ્થાનના નાશ કર્યાં અને તેનું દંડકારણ્ય નામ થયું.)
પ્રશ્ન ૬૪૩-~
नय किंचि अणुष्णाय पडिसिद्ध वावि जिणवरि देहिं । માસું મેકુળમાય ન સવળા સહિ॥ આ ગાથાના