________________
(૨૧૫) પુષ્ટિ માટે લીધેલા ખોરાકમાંથી ગુમડાને અમુક ભાગ પિતાના માટે લીધે જ જાય છે, તેવી રીતે દરેક ક્ષણે આત્મા વેગથી જે કર્મ લે છે તેમાં અવિરતિરૂપ વિકારને પોષણ પણ દરેક ક્ષણે મળે છે. જેમ તે ગુમડું મટે ત્યારે જ તે વિકારનું બંધ થવું થાય છે, તેવી જ રીતે મહાવતે આદિથી અવિરતિને નાશ કરવામાં આવે તે જ અવિરતિથી આવતાં કમે બંધ થાય.
પ્રશ્ન પ૯૯–“સ્થાપના” શબ્દની વ્યુત્પતિ કરતાં “સ્થાને તિ સ્થાપના” એમ કહેવાય છે. સ્થાપનાને અપલાપ કરનારાઓ કહે છે કે શાશ્વતસ્થાપના માટે તમે કઈ વ્યુત્પત્તિ લાગુ કરશે, કારણ હાલ જે વ્યુત્પતિ કરે છે તે હિસાબે તે કેઈપણ વ્યક્તિધારાએ કઈપણ કાળે સ્થાપના થયેલ માનવી પડશે. અગર સ્થાપનાની વ્યુત્પત્તિ ફેરવવી પડશે તેના જવાબમાં રીતસરની દલીલ શી?
સમાધાન–afટ આડે ગણના ધાતુઓને સ્વાર્થમાં પણ જિજ્ઞ આવે છે, તેથી “તિgતીતિ થાના” એમ કરી શાશ્વત પ્રતિમાઓને સ્થાપના કહેવામાં અડચણ નથી, અને તેથી જ શ્રી અનુગદ્વાર સૂત્રની ટીકામાં આ વ્યુત્પત્તિ પણ જણાવી છે. વળી “જિ” એ ઉણુદિસૂત્રથી “અન્ન અત્ય” લાવીને રચના શબ્દની માફક સ્થાપના શબ્દ બનાવવામાં આવે તે ઉષ્ણદિ સર્વકાલમાં અને અપાદાન સંપ્રદાન સિવાયના સર્વ કારમાં આવતા હોવાથી તેની વ્યુત્પત્તિ કેઈપણ પ્રકારે થઈ શકે છે.
પ્રશ્ન ૬૦૦–આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ સૂવે ભણવવા માટે જેમ દીક્ષા પર્યાય જોવાય છે, તેવી રીતે ચાર મૂલ સૂત્ર ભણવવાને કાલ ક? અને તે ચાર મૂલ સૂત્રનાં નામ કયા?
સમાધાન-દીક્ષા થયા બાદ તુરત જ ભણાવવાની રજા આ ચાર મૂલ સો માટે છે, અને તેથી તેમાં દીક્ષા પર્યાયનું નિયમન કર્યું નથી, અને તેથી તેને મૂલ સૂત્રે કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રકારોએ એ ચાર મૂલ