________________
( ૨૧૩ )
પ્રશ્ન ૫૯૪—ઉદ્યમ શાને ? સતપણાના ક્રુ વીતરાગપણાને ? સમાધાન—વીતરાગપણાના ઉદ્યમ હોઈ શકે. અર્થાત્ વીતરાગપણુ પ્રાપ્ત થયા પછી કાચી એ ધડીમાં સનપણું પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન પ૯પ-અટ્ટુ માય Àિ” એ વચનથી શાસ્ત્રકારો ભાવચારિત્ર માટે આઠ લવની મહેનત કરવી જોઇએ એમ કહે છે તેની જગાએ અનંત ભવની મહેનત કેમ કહેા છે?
સમાધાન—એકડા અને કક્કો શીખ્યા પછી એક વરસમાં બાલક બાલવતુ ધારણ પુરૂં કરી સાત વર્ષમાં સાત ધારણુ પુરાં કરી શકે પણ સાચા એકડા અને સાચા કક્કો તા કરતાં આઠ વરસ પછી આવડે. સાચે એકડા વિગેરે કાના પ્રતાપે થાય છે તે વિચારો. સ્લેટ ભાંગી નાખવી, પેના ખાઇ નાંખવી, લીટા કાઢીને વખત પુરા કર્યાં તે સાચા એકડા અને કક્કા માટે નકામું ન ગણ્યું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કાઇ શીખીને આવ્યું નથી એવા દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે, પણ ભાવિ ચારિત્ર માટે દેવા ચેાગ્ય દિલાસાના વચનાદિ દાન દેવાતા નથી; અર્થાત્-અન તાલવામાં દ્રવ્યચારિત્રની કરણી થાય પછી ભાવચારિત્ર આવે, અને તે ભાવચારિત્ર વિરાધના વગરનું આવે તે સતત આ ભવમાં આવે અને આઠમે ભવે તે આરાધક મેક્ષે જાય.
પ્રશ્ન પ૯૬—સામાન્ય સાધુએ જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હાઈ ધર્મના ઉપદેશ આપે છે તે ભગવાન તીર્થંકરો દીક્ષા લીધા પછી અને કૈવલજ્ઞાન પહેલાં ચાર જ્ઞાનવાળા છતાં ક્રમ ઉપદેશ આપતા નથી ?
સમાધાન—શ્રી તીથ કરીના કલ્પ છે કે બીજાની નિશ્રાએ તે ઉપદેશ દે નહિ અને જે ઉપદેશ દે તે કૈવલજ્ઞાન પછી જ દે, કારણ કે તીથ કરીને અર્થથી આત્માગમ હાય, અને તે વલજ્ઞાન પામ્યા પછી જ હાય છે. જ્યારે સામાન્ય સાધુઓ બીજાની નિશ્રાએ ઉપદેશ દે છે; અને