________________
(૨૧).
અને મન) બધાને તે તમેજ જડજીવન કહે છે તે નાશવંત જડજીવન ઉપર આ ધમાલ શી ?
સમાધાન–એક ચિતાર ચિત્ર ચિતરે છે, કાગળ પર અગર ભીંત પર ચિતારે ચિતરશે, ચિત્રમાં રંગ પીંછીથી પૂરશે, પણ કાગળ, ભીંત, રંગ, પીંછી એ બધામાંથી કેઈપણ ચિત્રામણ કરતાં નથી. અર્થાત-બધાં સાધનો હોવા છતાં ચિતારાની ગેરહાજરીમાં ચિત્રામણ થતું નથી, તેથી ચિત્રામણને કર્તા ચિતારે છે, તેવી રીતે પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાનાં સાધને પાંચ ઈદ્રિય અને મનરૂપ જડજીવન છે. પણ તે જડજીવનમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની શક્તિ નથી. પણ પ્રવૃત્તિ–નિવૃત્તિ કરનાર આત્મા છે, અર્થાત નાશવંત સાધને છોડીને બીજા ભવમાં જાય પણ જ્યારે જડજીવન રૂ૫ સાધને મળે ત્યારે તે આત્મા તે દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ લાભ મેળવી શકે છે?
પ્રશ્ન ૬૦૮–શ્રી આચારાંગ સૂત્રના પૃષ્ઠ નં ૧૪૬ પુઠી ૧ લીટી સાત ઉપર ટીકામાં આવેલા નીચેના સ્લેકને પારમાર્થિક અર્થ જણાવવા કૃપા કરશો–
दश सूनासमश्चक्री, दश चक्रिसमा ध्वजः ॥ दश ध्वजसमा वेश्या दश वेश्यासमो नृपः ॥ १ ॥?
સમાધાન–ઉપરના શ્લોકનો અર્થ દશ કસાઈખાનાં સરખે ચડી (તેલી), દશ ચીસમે એક કલાલ (દારૂવાલે) અને દશ કલાલ સરખી એક વેશ્યા અને દશ વેશ્યા સરખે રાજા છે. એને પારમાર્થિક અર્થ એ છે કે વિષયભેગમાં અત્યંત આસક્ત દશ વેશ્યાસમાન રાજા ગણાય છે. તેમજ આ બ્લેક અન્યમતને છે. અને અન્યમતાવલંબીઓ પણ રાજનું દાન પણ તે કારણથી લેતા નથી, અને આપણે પણ રાજપિંડ તે છોડવા ગ્ય જ ગણીએ છીએ તે તમારી લક્ષ્ય બહાર નહિ હેય.
પ્રશ્ન ૬૦૯–કે આત્મા કેઈકની બહારની કરણું દેખી તેને મિથ્યાત્વી માનવાના કારણોના જ્ઞાનના અભાવે સમ્યકત્વની માની ભક્તિ