________________
( ૨૧૨ )
વાળા હોય છે, અને નવ નિયાણામાં બધે મિથ્યાત્વને નિશ્ચય જણાવેલ નથી. આથી સ્પષ્ટ છે કે આશંસા અને નિયાણાં વવા લાયક જરૂર છે, પણ તે બન્ને એક જ રૂપ જ છે. કે તે હાય તે મિથ્યાત્વ જ હોય એવા નિયમ કરી શકીએજ નહિ.
પ્રશ્ન ૫૯૦—ધર્મ વેચીને નિયાણુ કરનારાને નિયાણા મુજબ ન મળે તે તે નિયાણું કેમ કહેવાય ?
સમાધાન—આજે કાઈ કરેલ ધર્માંકરણી વેચી સર્વાસિદ્ધ વિમાનની માગણી કરે અને બીજા ભવે ન મળે તેટલા માત્રથી નિયાણુ નથી એમ તે ન કહેવાય. અર્થાત્ ઇચ્છાની તીવ્રતમ દૃશાએ નિયાણું કર્યું તે તા કર્યું અને તેથી થતાં ફળની વાત તે। જુદી જ ચીજ છે.
પ્રશ્ન પી—ભગવાન્ મહાવીરદેવ ઘરમાં એ વરસ રહ્યા, ત્યાગને અનુસરતી ક્રિયામાં રહ્યા છતાં તે એ વરસ ગૃહસ્થ પર્યાયમાં ક્રમ ગણ્યા ?
સમાધાન—મહાનુભાવ ? સૂત્રના ઉચ્ચારપૂર્વક લેવાતી ત્યાગની પ્રતિજ્ઞા તેઓએ લીધેલી હ, જેથી તે પર્યાય ગૃહસ્થપણામાં ગણ્યા છે; આથી શાસ્ત્રકારી પ્રતિજ્ઞા પુરસ્કરની ક્રિયાને વિરતિમાં ગણે છે એમ સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન પર—જિનેશ્વરા દેશવરતિના ત્રતા પૈકી કોઇપણું વ્રત યા નિયમ અંગીકાર કરે કે નહિ ?
સમાધાન—જગંદ્ય જિનેશ્વરા દેશવિરતિ અ’ગીકૃત કરે નહિ. અંગીકૃત કરે તે સવિરતિજ કરે.
પ્રશ્ન ૧૯૩—અવધિજ્ઞાનીએ દેશિવરત લઈ શકે કે નહિ ?
સમાધાન—અવધિજ્ઞાન પ્રાપ્ત થાય બાદ, અવધિજ્ઞાન વિદ્યમાન છે એવા અવધિજ્ઞાનીએ વિરતિ અંગીકાર કરે તે દેશિવરિત ન જ લે, પણુ સુવિરતિ જ અંગીકાર કરે.