________________
(૨૧૦).
સમાધાન–મિથ્યાત્વ અજ્ઞાનાદિ એ અનાદિના છે એ વાત ખરી પણ તેને છેડે છે, એટલે નાશ પામી શકે છે. જ્ઞાનાદિ અનાદિના છે છતાં તેને અંત નથી.
પ્રશ્ન પ૮૭–તીર્થકરો ક્ષાયિકસમ્યકત્વના ધણી હેય એ વાત સાચી છે?
સમાધાન–હા, તીર્થંકરે ક્ષાયિકસમ્યકત્વના હોય પણ દલેક યા નરકમાંથી આવીને માતાની કુક્ષિમાં આવે તે વખતે, અગર જન્મ ધારણ કરે તે વખતે, અગર તે પછી પણ ક્ષાયકસમ્યકત્વવાળા હેય તેવો નિયમ નથી, પણ ક્ષપકશ્રેણી માંડતી વખત જરૂર ક્ષાયિક થઈ જાય, અને ત્યારબાદ ક્ષાયિકસભ્યત્વના પણ કહેવામાં લેશભર અડચણ નથી.
પ્રશ્ન પ૮૮–સમ્યકત્વ હેય તે વ્રતાદિનું ગ્રહણ જ (જકારપૂર્વક) ન્યાયયુક્ત છે' એવા અર્થવાળું સૂત્ર શ્રી ધર્મબિંદુમાં છે, તે શું સમ્યકત્વ ન હોય ત્યાં સુધી અગર તેને નિર્ણય ન થાય ત્યાં સુધી અણુવ્રતાદિક પ્રહણ કરવા કે આપવાં નહિ? અને લીધેલાં હોય તે તે શું નકામા ગણવા?
સમાધાન–ધર્મબિંદુનું સૂત્ર અણુવ્રતાદિક લેવાદેવાની ઈચ્છાવાળાને સમ્યકત્વની જરૂરીયાત જણાવવા માટે છે. તેમજ કર્મક્ષ પશમના અનુક્રમને જણાવવા માટે છે, એટલે કે પ્રથમ દર્શનમેહનીય ક્ષપશમાદિ થઈને જ અપ્રત્યાખ્યાનાદિને ક્ષયે પશમાદિ થઈ દેશવિરત આદિ પ્રાપ્ત થાય છે; પણ તેટલા માત્રથી વ્રતે ન જ અપાય કે ન જ લેવાય એવા વ્રતના નિષેધ માટેનો અર્થ કરાય નહિ. કેમ કે સમ્યકત્વના દર ભેદમાં ક્રિયારૂચિસમ્યકત્વનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ચારિત્રાદિક અનુષ્ઠાન કરતાં જ સમ્યગદર્શન ઉપજે તેનું નામ તે ક્રિયારૂચિસમ્યકત્વ–અર્થાત સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં પણ ચારિત્રક્રિયાને અસંભવ નથી, વળી માર્ગપ્રવેશને માટે વ્યસમ્યકત્વનો આરોપ કરીને