________________
( ૨૦૭)
સમાધાન—સમ્યકત્વ પામતી વખતે કેવલજ્યેાતિ પ્રગટાવવા અમેષ મનેરથ આવિર્ભાવ પામે છે.
પ્રશ્ન ૫૭૭—સમકિતી બાપની પ્રવૃત્તિ પુત્ર પ્રત્યે દૈવી હાય ?
સમાધાન—ચાણાક્યના જન્મ થયા ત્યારે તે દાંત સહિત અવતર્યાં. દાંત સહિત કાઈ પણ બાલક અવતરતું નથી, અવતર્યું" હાય તેમ સાંભળ્યું પણ નથી, છતાં દાંતસહિત બાલક અવતર્યાં એ આજે નજરોનજર જોયું; એટલે તેને આશ્રય થયું. પાસેના મકાનમાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને શ્રી આચાર્ય દેવ જ્ઞાનવાન આવેલ હતા તેમને પૂછ્યું, ઉત્તરમાં રાજા થશે. એમ કહ્યું. રાજા થશે એ સાંભળીને આજે ઢોલ પીટવા મંડી જાઓ છે, પણ તે વખતે તેમ ન બન્યું ત્યારે શું બન્યું ? તે તપાસે. રાજા થશે એ શબ્દ સાંખળતાં જ શ્વાસ ઉડી ગયેા. જુએ સમકિતીની સાચી સમજણુ ? દયાળુ સમકિતીરૂપ ક્ષત્રિયના ખાળામાં આવેલી ભવ્યરૂપ બકરીના વાળ વાંા ન થાય, તેવી રીતે પવિત્ર જૈનધમ વાળાના કુળમાં જન્મેલા પુત્ર નરકાદિક દુઃખના ભાગીદાર થાય એ બનેજ નહિ; તુરત જ સેસનીને ઘેરથી કાનસ મંગાવીને દાંતા ઘસી નાંખ્યા. છેકરા રાજા થવાનું બાપને ન ગમે એ કલ્પના અત્યારે કયા ખુણામાં સમકિતીના હૃદયમાં વસે છે ? તે વિચારી. અઢાર પાપસ્થાનકની આલોચના આત્માને હિતકારી હાય છે, એટલુ જ નહિ પણ તે પાપપ્રવૃત્તિ દેખનાર ખીજાના હૃદયને આલેચનાનામામાં ખીંચનારી થાય છે તેવી પ્રવૃત્તિ ચાણાક્યના પિતાની હતી.
નિર્ધનતા રૂપ પાપને પરાણે લાવવાની તજવીજ કરનારા અને પુણ્યના દુન્યવી સુખા રૂપ ક્લને પોક મૂકાવનારો ચાણાક્યને ખાપ સમતિવૃષ્ટિ હતા તે તેની કરણી સાક્ષી પૂરે છે. રાજઋદ્ધિને ભયંકર ગણુનારા, ગણીને ભયંકર રીતિએ પ્રવૃત્તિ કરનારા તે કાળમાં પ્રભુશાસનને શાભાવતા હતા.