________________
(૮૪)
પર બાળાવ માદિત્તા' બાળા, ધમ્મા' આળા આવતા' ત્યાદિ વચનથી સ્પષ્ટપણે આજ્ઞા એટલે ભગવાનના કથનનું... માલંબન લઈ તદનુસાર વર્તન કરનાર જ ભગવાનના સાચા આરાધક છે તથા તે જ મેક્ષને માટે યાગ્ય પણ છે, એમ જણાવ્યું છે તેના અર્થ શે?
સમાધાન—પ્રથમ તે ભગવાનનું વન શ્રી જિનેશ્વર ભગવાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જણાવ્યું હતું ત્યારે જ તે શ્રી સંધે જાણ્યું હતું તે સિવાય ભગવાનનું વન સ ંધથી જાણી શકાયું ન હતું.
ખીજું—માત્ર ખાલ–વતન જ ભગવાનના કથન સિવાય જાય ખરૂ, પણ આંતર-વન તા શ્રી સર્વીસ પ્રભુના કથન સિવાય જાણી શકાય જ નહિ, માટે જે કથન ઉપર આધાર રાખે છે તે જ શ્રી સંધ સાચેા આરાધક છે.
ત્રીજું –માક્ષનું કારણ એકલું જ ખાદ્ય–વનનું અનુકરણ નથી, પણ આત્મપરિણતિ પણ મેાક્ષનું કારણ અને તે જેમ ભગવાન સત્તના ઉપદેશથી જાણી શકાય છે, તેવી રીતે મેક્ષપ્રાપ્તિના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, એ એ તો સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ સિવાય જાણી શકાય જ નહિ, માટે ભગવાન સર્વજ્ઞની આજ્ઞા દરેક શ્રીસંધવ્યક્તિને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમ્યકચારિત્ર દ્વારાએ શાશ્વતસુખમય મેક્ષ પ્રાપ્ત કરવા માટે અવશ્ય ત્રિવિધ આરાધવાની જ હાય છે, પણુ ભવ્ય આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કે સર્વે તીથ કરી પણ તેજ શ્રી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકચારિત્રત્રય દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને તે જ માના ભવ્યજીવેશને ઉપદેશ માક્ષપ્રાપ્તિને માટે કરે છે માટે ભગવાન તીર્થંકરાની કથણી અને કરણીમાં કાંઇ ફરક નથી.
પ્રશ્ન પર૮——શ્રી જિનેશ્વર ભગવાનની ખાદ્ય-ચારિત્રની અપેક્ષાએ તા થણી અને કરણી એક સરખી હોય તો પછી ચારિત્ર–પ્રવૃત્તિમાં તે શ્રી શ્રમણુસ ંઘે ભગવાન સનોનાં વચના અને વન તરફ જ જોઈ