________________
( ૧૯૫ )
સમાધાન—હા, સાચી છે પણ સ્ટવ સળગાવતાં ધેાતીયું કે સાડી સળગી ઉઠે અને તેથી મેાત થાય તે એ માત દેવલાક આપે છે એમ સમજવાની જરૂર નથી, દેવલાક મેળવવાની ઇચ્છાએજ જે સળગી જઈને મરણ પામે છે. તેને જ દેવલોક મળે છે, અને તે મળવાનુ કારણ એ છે કે તે દુઃખ ભાગવવાથી અકામનિર્જરાની સ્થિતિને પ્રાપ્ત કરીને દેવલાક હસ્તગત કરે છે.
પ્રશ્ન ૫૪૫—સિદ્ધચક્રના ૨૧મા અંકમાં આગળના વધારાના પૃષ્ઠોમાં પયુંષા સંબંધીની જે ચર્ચા છે તેમાં લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાય હાવાથી નહિ વંચાય, અને પછી લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાયના ખાધ ગણવામાં આવ્યા નથી, તે એમાં સાચું શું સમજવું ?
સમાધાન—સર્વ કાલિકસૂત્રેાના સ્વાધ્યાયમાં ગ્રહણાદિકની અસ્વાક્યાય કહેલી હાવાથી કલ્પસૂત્ર પણ કાલિક હાવાથી તેને અસ્વાધ્યાયમાં વવુ જોઇએ, અને તેથી જ્યારે જ્યારે ગ્રહણુ વિગેરે વિગેરે હોય ત્યારે ખીજા કાલિકાની પેઠે કલ્પસૂત્રને પણ અસ્વાધ્યાયમાં વાંચવાના ખાધ આવે છે અને તેથી પણુ પર્યુષણામાં અવશ્ય વાંચવાનું આવશ્યક ગણી તે વખતે કલ્પસૂત્રના વાંચનમાં ન વઈ શકાય તેા ખાધ ગણ્યા નથી.
પ્રશ્ન ૫૪૬—સિદ્ધચક્ર પાક્ષિકના પહેલા વર્ષના અંક ૨૧માના પાના ૪૭૮ ઉપર એવા ઉલ્લેખ જોવામાં આવે છે કે પહેલા ગુણુઠાણા કરતાં ચૌદમે ગુણસ્થાનકે અસંખ્યાતગુણા કર્યાં ખપાવવાના છે, તે એના અથ શ્યા? શું ચૌદમે ગુણુઠાણે કર્માં વધી જાય છે ?
સમાધાન—ચૌદમે ગુણસ્થાનકે ર્માં વધ્યાં નથી પહેલા ગુણસ્થાનક કરતાં ચૌદમા ગુણસ્થાનકવાળા અસંખ્યાતગુણા કર્યાં તેાડે છે એ અપેક્ષાએ તે લખાણ છે.
પ્રશ્ન ૫૪૭-એ જ અંકના પાના ૪૯૨માં એવા ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે કે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી