________________
(૧૬)
મહારાજ અને ગુણસ્થાનકક્રમારોહકાર નિગોદમાં મિથ્યાત્વ માને છે એટલે એને ગુણસ્થાનક ગણી શકાય કે નહિ? અને જે ગુણસ્થાનક ન ગણી શકાય તે એ ગુણસ્થાનકની બહાર ગણાવા જોઈએ?
સમાધાન–ભદ્રકપણાના ગેજ મિથ્યાત્વને ગુણસ્થાનક માનનારા નિગોદ આદિમાં મિઠાવ માનશે પણ ગુણસ્થાનક નહિ માને.
પ્રશ્ન પ૪૮-એ જ અંકના ૪૮૨મા પાના ઉપર એવું લખેલું જોવામાં આવે છે કે-પહેલે ગુણઠાણે અશુદ્ધવ્યવહારવાળો નરકમાં નહિ જાય' એને અર્થ શું? " સમાધાન–તેને અર્થ એ છે કે તે ગુણઠાણે રહેલા અશુદ્ધવ્યવહારવાળા જીવો માટે નરકને યોગ્ય સામગ્રી જ નથી, અને તેથી તે નરકે ન જાય એ સ્વાભાવિક છે.
પ્રશ્ન પ૪૯–ચોદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હોય ખરાં કે?
સમાધાન–ના. ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મ હતાં નથી. જે એ ગુણસ્થાનકે સાતમી નરકનાં કર્મો ન જ હોય તે પછી એ કર્મો કર્મની કયી શ્રેણીમાં આવે ? તેને પ્રશ્ન જ રહેવા પામતે નથી.
પ્રશ્ન ૫૫૦–પુણ્યકર્મો નિકાચિત હોય કે નહિ? સમાધાન–હોય છે. પ્રશ્ન પપ–ભેગાવલી કર્મ એટલે શું ?
સમાધાન–મેહનીય-કર્મ અને ભેગાવલી બાકી એટલે મેહનીયકર્મ બાકી સમજવું. " પ્રશ્ન પાર–એક મનુષ્ય છે તે લૌકિકફળની ઈચ્છા રાખીને લૌકિકફળ પામવા માટે જ સુદેવની આરાધના કરે છે તે તેની એ આરાધનામાં મિથ્યાત્વ રહેલું છે એમ માની શકાય કે નહિ ?