________________
(૧૧૪)
પ્રશ્ન ૩૨૦–તીર્થકર નામર્મ શી રીતે વેદાય? ને જે દેશના દેવાથી તીર્થ કરનામકમે ખપે છે તે તીર્થકરની દેશના પરના ઉપકાર કરનારી છે એમ કહેવાય છે શા માટે?
સમાધાન–“પિઝાઈ ધનતળા૬િ” તીર્થકરનામકર્મ અગ્લાનિએ ધર્મદેશના દેવા આદિથી વેદાય, તીર્થકરની દેશના પિતાના આત્માના એકપણ ગુણમાં લગીર પણ વધારો કરતી નહિ હોવાથી તીર્થકરની દેશના પરની ઉપર ઉપકારિણી કહેવાય છે.
પ્રશ્ન ૩૨૧-કર્મની ૧૫૮ પ્રકૃતિમાં બંધમાં અને ઉદયમાં શુભ કઈ?
સમાધાન-કર્મની ૧૫૮ પ્રકૃતિઓમાં તીર્થકર નામકર્મ ૧ આહારક શરીર ૨ ને આહારક અગોપાંગ ૩ એ ત્રણ પ્રકૃતિઓ બંધમાં અને ઉદયમાં શુભ છે, બીજી બધી પ્રકૃતિએ ઉદયમાં કેટલીક શુભ અને અશુભ છે, પણ બંધ વખતે તે બધી ઔદાયિક ભાવથી બંધાય છે અને જિનનામ તથા આહારકકિ તે સમ્યકત્વ ને સંયમથી બંધાય છે અને પરોપકારે વેદાય છે.
પ્રશ્ન ૩૨૨–જગતમાં એવું કઈ સ્થાન છે કે જ્યાં એક પણ વખત આ છે જન્મ-મરણ ન કરેલ હોય ?
સમાધાન–ત્રણે જગતમાં વાલના અગ્રભાગ જેટલું પણ કઈ સ્થાન નથી કે જ્યાં આ છ અનન્સી વખત જન્મ મરણ કરેલ ન હોય.
પ્રશ્ન ૩ર૩–દ્રવ્ય-ચારિત્ર આવ્યા વગર ભાવ-ચારિત્રની પ્રાપ્તિ સીધી થાય છે કે નહિ? ભાવ–ચારિત્રની પ્રાપ્તિનું કારણ કર્યું?
સમાધાન–સંવેગશિરોમણી શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી શ્રી પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે કે-અનન્સી વખત દ્રવ્ય–ચારિત્ર આવે ત્યારે ભાવ–ચારિત્ર આવે છે. દુનિયામાં કરે ઉભે થતાં શીખે ક્યારે? સે