________________
( ૧૨૦ )
સમાધાન—શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં અગ્નિકાયને અધિકાર ચાલ્યેા છે, ત્યાં શ્રી ગૌતમસ્વામી મહારાજે શ્રી વીરભગવાનને પૂછેલા આવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુએ ફરમાવ્યુ` છે કે—–અગ્નિ સળગાવનાર કમ' વધારે બાંધે, કારણ શું ? અગ્નિ મુઝાવનાર તે તે તે વખતે જ પૃથ્યાદિકની હિંસા કરે છે. માટે ક્રર્મો આધુ બાંધે છે પણ અગ્નિ સળગાવનારને તે સળગાવવાના વખતથી માંડીને યાવત્ અગ્નિનું શમન ન થાય ત્યાં સુધી છએ કાયની હિંસા થતી હોવાથી તે ધણું પાપ બાંધે છે.
પ્રશ્ન ૩૪૦— નિજ રાના પ્રકાર કેટલા અને તે નિજૅરા આત્માને કર્માંથી શી રીતે અલગ કરે?
સમાધાન—નિર્જરા એ પ્રકારની છે. એક સકામ નિર્જરા બીજી અકામનિજ રા–જ્ઞેયા નશામા યતીનામ્ અન્નામા વયીનામ” ચારિત્રધર મુનિઓને સકામનિર્જરા હોય છે. જ્યારે બીજા પ્રાણીઓને તે-“દળાં વસ્ પાયે ચતુપાયાત્ ધતાઽવ” કર્મોની પરિપક્વતા થવાથી અથવા તે એવા ઉપાયોદ્રારાએ થવાવાલી નિરા છે તે અકામનિર્જરા છે.
सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा ।
तपेोऽग्निना तप्यमानास्तथा जीवा विशुध्यति ॥ १ ॥
જેમ માટીથી લિપ્ત એવું પણ સાનું દિપ્યમાન અગ્નિના સંસČથી શુદ્ધ સુવર્ણ થાય છે. તેમ કર્માથી લિપ્ત એવા આત્મા તપશ્ચર્યારૂપી અગ્નિના તાપથી કર્મો અલગ કરીને સુવર્ણની માફક શુદ્ધ સ્વરૂપમય થાય છે.
પ્રશ્ન ૩૪૧—‘નવરાત્ માક્ષાય યતિતવ્ય” એમ શાસ્ત્રકાર કહે છે પણ સવર એટલે શું?
સમાધાન—મુખ્યતાએ તે આશ્રવને રાધ તે સવર કહેવાય. તે સવરના ભેદો એ છે. એકતા દ્રવ્ય-સવર અને ખીજો ભાવ-સંવર