________________
( ૧૩૨ )
કુવા ઉત્તમકુલમાં ઉપજેલ પુરૂષો માટે ગમે તેવી તૃષા લાગી હોય છતાં પણુ વ છે.
ત્રિડીના વેષમાં રહેલ અને સાધુપણાને ઉપદેશ કરી, પ્રતિખાધી સાધુઓને શિષ્યા સાંપનાર મરીચિ અને દરરોજ દશ દશ માસાને પ્રતિખાધ કરનાર, વેશ્યાને ઘેર રહેલ નદીષેણજીની માફક ભલે ગૃહસ્થ શ્રુતજ્ઞાનવળા હોય છતાં ગુરૂ તરીકે સ્વીકાર્ય નથી.
પ્રશ્ન ૩૭૩—ઋજુવાલુકા નદી જ્યાં વીરભગવાનને દૈવલજ્ઞાન થયું ત્યાંથી પાવાપુરી કેટલે દૂર થાય ?
સમાધાન—ઋજુવાલુકા નદીથી પાવાપુરી ખાર જોજન થાય છે. પ્રશ્ન ૩૭૪—સામાન્ય–વલાને પણ કેવલજ્ઞાન તે છે, છતાં તીય કર પ્રેમ ન કહેવાય ?
સમાધાન—સામાન્ય-કેવલી લેાકાલેાકના ભાવને જાણે છે પણ કેવલજ્ઞાન થયા પછી તીર્થંકરના ઉપદેશથી જીવોદ્ વા ધ્રુવેષ થા વિમેક્ વા ત્રણ પદો સાંભળવા માત્રથી ખીજબુદ્ધિના સ્વામી શ્રી ગણુધરદેવા ચૌદ પૂર્વ અને બાર અંગ રચે છે. તે બધા પ્રભાવ શ્રી તીર્થંકર નામક તાજ છે. આવા નામકમના ઉદય સામાન્ય-કૈવલીને નથી માટે તે તીથ કર કહેવાય નહિ.
પ્રશ્ન ૩૭૫--ળશે. વાયુર્વે વા વિનમેક્ષાએ ત્રિપદી સામાન્ય-કેવલી ખેલે તા ગણધરો ચૌદપૂર્વ અને ખાર અગરચી શકે કૈનહિ?
સમાધાન—ના. સામાન્ય-ક્રેવલીએ કહેલી ત્રિપદીથી ગણુધરાને તેવા પ્રકારના ક્ષયાપશમજ ન થાય તેથી તેવી રચના થઇ શકે નહિ.
પ્રશ્ન ૩૭૬—શ્રી તીર્થંકરની દેશનામાં ક્રાડા જીવાની શંકાનાં સમાધાના એકી સાથે કેવી રીતે થતાં હશે?