________________
(૧૫૬)
જવાબ મલે છે કે—'ના. પશુ ગૃહસ્થાશ્રમમાં પૂમાંપુત્ર છે' આ ‘ના,' કહેવાનું કારણુ વિચારો. આ ઉત્તર ઉપરથી શ્રી સીમંધરસ્વામી પણ ગૃહસ્થાશ્રમમાં હોવાને લીધે વ્યાવહારિક રીતે કૂર્માંપુત્રની કૅલિતાની ના પાડે છે. માબાપને ખાતર કૈવલીએ ફાયદા દેખી સંસારમાં રહેવાનુ રાખ્યું છે તે કાંઇ આદશ ગણી શકાય નહિ. એવા જ ખીજો દાખલ હ્યા. તિય ચને પ્રતિખાધવા માટે શ્રી મુનિસુવ્રતસ્વામી સાઠ યાજન વિહાર કરીને આવે છે. તે દૃષ્ટાન્તને આદર્શ માની અમે રાજ ૬૦ જોજન વિહાર કરી શકીએ ? કહેવુ પડશે, નહિ જ, ને રાતે વિહાર કરીયે ? નહિ જ. અમાને ૬ માસ લાગે તે દિવસે જ વિહાર કરાય, કૂર્માંપુત્ર માતપિતાને દીક્ષા આપવાને માટે જ ધરમાં શકાય છે, તેા પછી કીંમત કાની ધરમાં રહ્યા તેની કે દીક્ષાની ?
પ્રશ્ન ૪૫૯-ધરમાં રહ્યા તો ખરા જ ને; એટલે રહ્યા તે સારૂં ને?
સમાધાન—અલબત્ત ! તેઓ કેવલી હોવાથી નિશ્ચિતપણે એમ જાણતા હતા કે તેમના માતાપિતાને તેમણે પ્રતિષેાધવાના ને દીક્ષા આપવાની છે. એટલા જ કારણથી તેઓ રહ્યા હતા. આ રહેવામાં પણુ મહત્તા તે દીક્ષાની જ છે.
પ્રશ્ન ૪૬૦—નાગીલાના પતિને દીક્ષા આપી તેમાં આપને શે અભિપ્રાય છે ? એ દીક્ષા તા ખરાબ કહેવાય જ કે નહિ ?
સમાધાન—અમારા પોતાના અભિપ્રાય કાર્યપણુ શાસ્ત્રીય બાબતમાં કામ ન જ આવે. શાસ્ત્રના અભિપ્રાય તે જ પ્રમાણુ. ભવદેવને વૈરાગ્ય ન હતો. તેને તે છતાં દીક્ષા આપી હતી. જે દીક્ષા માટે શ્રી અવધિજ્ઞાની સાગરચંદ્રજીએ કહ્યું છે કે હિતૈષી એવા તમારા ભાઇએ (મે) તમને પહેલા ભવમાં દીક્ષા અપાવી હતી. આવી ખીના પરિશિષ્ટપવ માં સ્પષ્ટપણે છે.