________________
(૧૫૮) પ્રશ્ન ક૬૫-કાળને દ્રવ્ય ગયું છે તે તે કથનાનુસાર દ્રવ્યની અસર થાય ને ?
સમાધાનકાળની ક્રિયા જીવ-અછવ ઉપર થાય છે, પણ તે કઈ ક્રિયા ? વર્તન, પર્યાય, પરિવર્તન, વિગેરે કાર્યવાહી થાય, પણ ધર્મને પિષક વસ્તુઓનો નાશ કરવાને કે પલટાવવાને સ્વભાવ કાળને છે એ નિયમ છે જ નહિં.
પ્રશ્ન ૪૬૬ તીર્થકરો અમુક જ સમયમાં થાય છે તેનું કારણ શું ?
સમાધાન–મધ્યકાળમાં અગ્નિ આદિથી સંયમસાધક પ્રાસક પદાર્થો હેય છે. અત્યારે પણ જ્યારે ઘી જેવા એકાંત સ્નિગ્ધ પદાર્થો હોય છે. તેમાં અગ્નિ સળગતું નથી. રૂ જેવા લુખ્ખા પદાર્થના સહકારથી સળગે છે. એટલે પહેલે, બીજો અને ત્રીજે આરે એ અત્યંત એકાન્ત સ્નિગ્ધ પદાર્થોને યુગ છે. તેથી એ સમયમાં અગ્નિ સળગી શકે નહિ. અગ્નિ સળગવાના સમય પર જ પ્રાસુક અનાદિની પ્રાપ્તિ સંભવિત થાય છે. તેથી જ તે જ વખતે સંયમની યોગ્યતા અને તેને લીધે જ તેવા ચોથા આરા જેવા કાળમાં જ તીર્થકરે હેય એ વ્યાજબી જ છે.
પ્રશ્ન ૪૬૭–પાંચમા આરાને કાલ એ બીજા ચાર આરાઓના કાલ કરતાં મુકાબલે ખરાબ કાલ છે એ કાલમાં જીવન કનિષ્ટ થશે અને તેથી માધુપણું આવતાં વાર લાગશે એમ કહે છે તે સાચું છે ?
સમાધાન–નહિં જ. શાસ્ત્રકારોએ તે દરેક કાલમાં દીક્ષા માટે સમય એક જ સરખો જન્માષ્ટ કે ગભષ્ટમથી રાખેલે છે.
પ્રશ્ન ૪૬૮કવ્ય, ક્ષેત્ર, ભાવ અને કાલની દષ્ટિએ વિચારવાનું ખરું કે નહિં. ?
માધાન–અલબત્ત! એ દષ્ટિએ વિચાર કરવામાં આવે જ છે.