________________
( ૧૬૫),
સમાધાન–પ્રવચનસારહાર મૂલની અંદર અઢાર દેશે જણાવ્યા છે તેમાં ટીકાકારે બાલની વ્યાખ્યા કરતાં દેષ માટે બાલ કણ કહી શકાય ? વ્યાકરણમાં નિષ્ણાત હોય, પણ ન્યાયની એક લીટી પણ ભો ન હોય, તે ન્યાયશાસ્ત્રને માટે બાલક છે. ભાષાને ધુરંધર પંડિત હેય, પણ જૈનશાસ્ત્રો જાણતું ન હોય. તે તે જૈનશાસ્ત્રોના અધ્યયન માટે બાલક છે. તે જ પ્રમાણે પ્રવચન–સારોદ્ધારમાં દીક્ષા માટે આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેમજ ગર્ભથી સાત પુરાં ન થયાં હોય ત્યાં સુધી બાલક ગણ અગ્ય ગણેલો છે.
પ્રશ્ન ૪૮૭—એ આઠ વર્ષ તે ગર્ભથી કે જન્મથી?
સમાધાન–અહીં આઠ વર્ષ જન્મથી કહેલ છે, કેમકે તેની નીચે સર્વવિરતિ કે દેશવિરતિની પ્રાપ્તિ પ્રાયઃ હેતી નથી. સાથે જ જણાવ્યું છે કે ગર્ભથી સાત પુરાં થઇને આઠમું શરૂ થાય નહિ ત્યાં સુધી તેને દીક્ષાને અયોગ્ય ગણાય, તેથી જન્મથી આઠ વર્ષે ગર્ભથી આઠમું શરૂ થાય ત્યારે તે બાલ દેશમાં ગણાય નહિ.
પ્રશ્ન ૪૮૮–ા તા ઉપનિ એવો પાઠ શ્રાવક સામાયિક કરતાં સર્વસ્થાને બેલી શકે કે કોઈ નિયત સ્થાને બોલી શકે છે
સમાધાન ઉપાશ્રયે કે કોઈ પણ સ્થાને જ્યાં સાધુ મહારાજની વિદ્યમાનતા હોય ત્યાં વ્યાખ્યાનાદિમાં તે પાઠ બલવાનું શાસ્ત્રીય વિધાન છે?
પ્રશ્ન ૪૮૯-શ્રાવકને સ્નાનનું વિધાન કયા શાસ્ત્રમાં છે? સમાધાન-શ્રાદ્ધદિનકૃત્યમાં છે. તે આ પ્રમાણે–
Biggi તું નીરેoi mજિળ ? સ્નાન માટે પ્રાસુક એવા પાણીથી અગર તે ન મળતાં ગળેલા પાણીથી સ્થાન કરવાને વિધિ જણાવે છે. ગૃહસ્થ પિતાના સ્નાનમાં જેમ બને તેમ ઓછું જળ વાપરવાવાળો હેવાથી ત્યાં આગળ પ્રસુતાના અનવેષણને સ્થાન છે, પણ