________________
( ૧૭૦ )
બરાબર. ગમે તે સમયે એ દુઃખ રાકાય તે રાકવુ જ જોઇ એ. તેજ પ્રમાણે જેનાથી દુઃખ રાકાય તેણે પણ તે રીકવુ જ જોઇએ, પછી, ભલે રાકનારને એ દુઃખનું જ્ઞાન અનુભવથી થયું હાય, સાંભળવાથી થયું હોય, કે ક્રાઇના કહેવાથી થયું હાય, પણ તેણે એ દુ:ખને આવતુ રાકવુ જ જોઈ એ એ ખરૂં જ. માના કે તમને વીંછી કરડ્યો નથી, પણ તમે સાંભળ્યું છે કે વીછીના ડ ંખની વેદના જ્વલંત છે, કરાને ખબર નથી કે વીંછી કરડે તેનું આવું દુઃખ છે, છતાં પણ તમે કરાને કહેશે –ભાઇ ! વીછીથી દૂર રહે' એ કરડશે તે અગ્નિ બળશે. પછી કાઈ વેળા છોકરા રબ્બરને વીછી દેખશે તે તેથી પણુ તે ડરશે જ ડરશે, વીંછી તો ખોટા છે. ત્યારે બાલક ડર્યું કેમ ? જવાબ એ છે કે–માત્માની લાગણીથી, અણુસમજણા છતાં, એ ખાલક વીછીથી ડર્યાં, તેમાં આપણે ખાલકના આત્માની જ લાગણી માની છે, તે પછી તે પાપથી ડરે તેાએ તે બાલક છતાં તેના આત્માની લાગણીથી જ ડરે છે એમ શા માટે નહિ માનવુ ? એવી રીતે અયેાગ્ય પદાર્થ તરફ્ન ભય જોઈ બાલક તેનાથી ખસે તે એ ખસવું તેનું પેાતાનુ માની તેને ખસવા દેવામાં આવે છે, તેા પછી યેાગ્ય વસ્તુ તરફ્ બાલક અનુરાગ રાખે તે એ અનુરાગ તેના પાતાના નથી એમ માની, શા માટે તેને એ વસ્તુની પાસે જતા રોકવા ? કીડી જતી હોય તે તમે તમારા નાના બાલકને પણ મ્હાના બતાવી તેના પર પગ મૂકતા રેકા છે ને ? જૈનાના ખાલક્ર અઢાર પાપસ્થાનક સમજે છે, તે પછી વીંછીના દૃષ્ટાંત મુજબ શા માટે તે એ પાપસ્થાનકથી ખસી શકે નહિ ? જરૂર ખસી શકે, અને જેમ તમે બાલકને કીડી પર પગ મૂકતા, તે સમજ નથી છતાં અટકાવા છે, તો પછી ચા માટે તમા તેને પાપસ્થાનક પર જા અટકાવી પણ ન શા? જરૂર અટકાવી શકો છે.
?
પ્રશ્ન ૪૯૭— પણ સાહેબ ! બધા ખસનારા (પાપથી ખસનારા) આવા સંસ્કારવાળા ખાલા હોય ?