________________
(૧૪૫) પ્રશ્ન જરપ–સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવો શું ઉચિત નથી ?
સમાધાન–જે જ્ઞાની ઉપર વિશ્વાસ રાખીએ તે સ્વરૂપ સમજે છે એ નિર્ધાર હેવાથી તે જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવામાં લવલેસ વાં નથી. જેમ જગમશહુર ચાર્ટડ-બેંક સો ટચના સોના ઉપર જ પિતાની છાપ મારે છે.
પ્રશ્ન ૪ર૬–દેવવંદનમાળામાં ચિત્રીના દેવવંદનમાં શ્રી જ્ઞાનવિમલસરિજી “દશ વીસ ત્રીસ ચાલીસ પચાસ આ પ્રમાણે પાંચ ડામાં પાંચ વાર ચડતા ચડતા લાવ્યા છે, તે તે કોઈ શાસ્ત્રમાં છે કે પિતાની ઈચ્છાનુસાર છે?
સમાધાન–તે બીના શ્રી શત્રુંજયકલ્પમાં છે.
પ્રશ્ન કર–કૃષ્ણ મહારાજ ક્ષાયિક-સમ્યકત્વના માલીક હેવા છતાં બલભદ્રને અહીં મેકલી મિથ્યાત્વની વૃદ્ધિ કેમ કરાવી ? ક્ષાયિકસમીતી મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ?
સમાધાન–દેખાવ માટે એટલે નરક સંબંધી પીડા વગેરે દેખીને શત્રુઓ રાજી થતા હતા તેથી શત્રુઓને અંગે બલભદ્ર પાસે મિથ્યાત્વની વૃદ્ધિ કરાવી હતી.
પ્રશ્ન ક૨૮--વાંદણું દેતાં બીજીવાર આવરસીઆએ નહિ બલવું તેનું કારણ શું? “આવસીઆએ એને અથે તે વંદારૂ-વૃતિમાં અવશ્યકાર્ય વિ. જે ક્રિયા તે હેતુવડે આસેવના ઇત્યાદિક છે તે તે બીજીવાર વાંદણમાં આવસ્સીઆએ કહેવામાં શી હરકત છે?
સમાધાન-કારણ-પુરસ્પર નીકળવાનું હેવાથી, અને બીજી વખત અવગ્રહમાં રહેવાનું હોવાથી આવરસીઆએ પદ ન કહેવાનું ફરમાન ઊચિત જ છે.