________________
(૧૫૦) કેટીના છે? એ બીના તમારા મનમાં આવશે તે તેમ નથી પણ સમકિતી, ભવ્ય, દેશવિરત, અને સર્વવિરત માટે જે નિયમ બાંધીએ છીએ તે તેની અંતિમ અવસ્થાને ધ્યાનમાં લઈને મેક્ષનો ઉપચાર કરીએ છીએ, અને સગી અવસ્થામાં ના કહીએ છીએ તે તેમની વર્તમાન અવસ્થા ધ્યાનમાં લઈને વિચારણું કરીએ છીએ.
પ્રશ્ન ૪૪૫–ચેથા ગુણઠાણવાળે મોક્ષે જાય? સમાધાન-ના, ચોથા ગુણઠાણે રહ્યા છતાં મેક્ષે જાય નહિં.
પ્રશ્ન ૪૪૬–સયોગી અવસ્થામાં બંધ છે તે અગી થવાને વખત શી રીતે આવે?
સમાધાન–તે ગુણઠાણામાં તે યોગથી બંધ છે તે અલ્પ છે પણ નિજેરાને નિર્મળ ઝરે વહે છે, તેથી શુદ્ધિ બહુ જોરશોરથી થાય છે. તેમાં ગુણઠાણામાં એ એક પણ સમય નથી કે જે નિર્જરા અને બંધ વગરને હેય. નિર્જરાના પૂર-પ્રવાહથી સગી અવસ્થામાંથી ખસી અગી થઈ શકે તે માનવામાં લેશ પણ અડચણ નથી.
પ્રશ્ન ૪૪૭–ચૌદમા ગુણઠાણામાં બંધ નહિ અને નિર્જરા ઘણી એ વાત ખરી છે?
સમાધાન–હા, તે ગુણઠાણું નિજેરાથી ભરપૂર છે. અને અંતમાં (પાંચ હસ્તાક્ષરમાં) એક્ષ.
પ્રશ્ન ૪૪૮–ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે?
સમાધાન-ઉપસંગ એ નિર્જરાનું કારણ શ્રીવીરદેવને થયું અને તે જ ઉપસર્ગ સંગમને બંધના કારણરૂ૫ થશે. જે કરણ સમકિતીને નિર્જરારૂપ થાય તે જ કરણી પ્રત્યે રોષવાળા મિથ્યાત્વીને બંધનું કારણ થાય-અર્થાત ઉપસર્ગ જેવી ચીજ બંધ અને નિર્જરાનું કારણુરૂપે પરિણામે છે તે પવિત્ર, અપવિત્ર પરિણામને આધીન છે.