________________
(૧૪૦)
ગહન ગુલામી તમે મૂંગે મેઢ ઊપાડી લીધી છે અને અમે વિષયને હસ્ત મેઢે હાંકી કાઢ્યા છે. જે આ તફાવત નીકળી જાય તે તમારામાં અને અમારામાં ફરજ નથી.
પ્રશ્ન ૪૦૯–દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું ફલ જણાવતાં “રેવાર નં 7ખંતિ ભાવાર્થ-દેવો પણ તેને પૂજે છે આ શબ્દ લખવા માત્રથી ધર્મની કિંમત ઘટાડી છે એમ શું નથી લાગતું?
સમાધાન–ના, કારણકે દશવૈકાલિકની રચના શા હેતુએ થયેલી છે એ વાત ધ્યાનમાં લેશે તે પ્રશ્ન ઊઠશે જ નહિ, અર્થાત્ તે શબ્દથી આઠ વર્ષના બાળકને દેવના આગમન, પૂજન, સત્કાર આદિ લાભ દેખાડવા દ્વારાએ ધર્મમાં સ્થિર કરે છે આ ઉપરથી દેનું આગમન તે કાલમાં હતું એમ સાબીત થાય છે.
પ્રશ્ન ૧૦–આજે પશ્ચિમાત્ય સંસ્કારમાં અમે કેમ તણાઈ જઇએ છીએ? અને તેનું કારણ શું?
સમાધાન–પ્રાચીનકાળમાં છવાદિનવતત્વ-દેવ ગુરુ અને ધર્મનું સ્વરૂપ, દર્શન, પૂજન, આદિ ક્રિયાથી વાસિત થયા બાદ આર્થિક આદિ શિક્ષણ અપાતાં એટલે મેટા પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન અને ઘરમાં રાત્રે વડેરાઓ ગુસમાગમથી મળેલા જ્ઞાનની ગોષ્ઠી સમસ્ત કુટુંબ આગલ કરતા હતા, અને તેથી આખું ઘર ધર્મ-રંગથી રંગાયેલું રહેતું હતું, અને પછી સંસારકાર્યમાં પડે તે પણ કુમળી વયમાં જામેલા સંસ્કારથી કંઈ પણ આત્મિક ગેરલાભ થતોજ નહોતે.
આજે આપણે ત્યાં એ પ્રણાલિકા પ્રાયઃ ઘસાઈ ગઈ છે અને મુસલમાન કેમમાં એ પ્રણાલિકા પગભર છે તેથી પ્રાયઃ કોઈ મુસલમાન માજીસ્ટ્રેટ થયેલે હેય છતાં ચાલુ કેટે નિમાજ પઢ્યા વગર રહેશે નહિ એટલે બચપણમાં કુરાન ભણ્યા વગર કોઈપણ મુસલમાન હશે જ નહિ. આ દષ્ટાંતથી એટલો ધડે લેવાને છે કે વર્તન