________________
(૧૨૯)
પ્રશ્ન ૩૬૧—મુખ્યરીતિએ મનુષ્યપણું પામવાનાં કારણેા ક્યા ? સમાધાન—શાસ્ત્રકારો કહે છે કે ‘થક્ તનુજનો’–સ્વાભાવિક પાતળા કષાયા, વાળના દાન દેવાની રૂચિ અર્થાત્ જેટલું દેવાય તેટલું ઓછુ” એવી માન્યતા દાનને અંગે ઢાવી, 'ન્તિમમુળ' ધ્યા-દાક્ષિણ્યાદિક મધ્યમગ્રા. આ કારણો મનુષ્યભવનાં છે.
પ્રશ્ન ૩૬૨—સાધુના પરિચયથી કાઈ હલુકમાં જીવ વિરાગી થાય ત્યારે દુનિઆદારીના લોકા કહે છે કે સાધુએ ભૂરકી નાંખી, એ ભૂરકી એટલે શું!
સમાધાન—સાધુમાં રહેલા ત્યાગની છાયા સામા આત્મા પર પડવાથી તે વિરાગી થાય છે. તે ત્યાગની છાયાને જે લેકા કહે છે તે ભૂરકી સમજવી. તે સિવાય કામ!–ટુમાદિ કરે નહિ.
પ્રશ્ન ૩૬૩—પૌદ્ગલિક ઇચ્છાએ ધમ કરવાનું કહે તે સાધુનાં મહાવત રહે કે નહિ ?
સમાધાન—મહાવ્રતધારીઓએ હિંસાદિક પાંચે આશ્રવા ત્રિવિધત્રિવિધ વાસિરાવવાં લાયક છે જ્યારે ધન, પુત્ર, શ્રી આદિ મેલવવા માટે પણ ધર્માં' કરવાનુ' કહે તે દુર્રાનદારીની બધી અનુમાદના લાગે તે પછી મહાવત રહે કેવી રીતે? ન જ રહે.
વર્તા' એવું કહેનાર શાસ્રકારનાં
પ્રશ્ન ૯૬૪—ધર્મઃ
મહાવત રહે કે તૂટે?
સમાધાન—ધમ સ્વર્ગ અને મેક્ષને આપનારી છે. માટે ધમ જરૂર કરવા જ જોઈએ એમ કહેવાથી શાસ્ત્રકારનું મેાક્ષ તરફ્ દુર્લક્ષ્ય ન હોવાથી મહાવ્રત તૂટે નહિ.
પ્રશ્ન ૩૬૫—આ ક્ષેત્ર કોને કહેવાય ?
સમાધાન—શ્રી તીથંકરદેવ તથા ચક્રવતી આદિ ઉત્તમ પુરુષોને જન્મ જે ભૂમિમાં થાય તે ભૂમિમાં જન્મેલ જીવા તે આ ક્ષેત્ર કહેવાય