________________
(૧૨૫)
પ્રશ્ન ૩૪૮–ત્યારે હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગશાસ્ત્રમાં કાર જપવાનું કેમ કહ્યું છે?
સમાધાન કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજીએ ગશાસ્ત્રમાં કારપૂર્વક નવકાર જપવાનું તેઓને કહ્યું છે કે જેઓને ઐહિકસુખની ઈચ્છા હોય પણ જેમને મેક્ષની જ ઈચ્છા હોય તેમને માટે ૩ષ્કારની જરૂર છે નહિં
મન્નાવપૂર્વે હિમિમિઃ | ध्येयः प्रणवहीनस्तु निर्वाणपदकाक्षिभिः ॥१॥
પ્રણવ એટલે કારપૂર્વક આ લેકના સુખની ઇચ્છાવાળાએ નવકારાદિકને જાપ કરવો, પણ નિર્વાણ (મેક્ષ) સુખની ઈચ્છાવાળાએ તે કારપૂર્વક ગણવાની જરૂર છે જ નહિં.
પ્રશ્ન ૩૪૯–જ્ઞાનદાન કેનું નામ ?
સમાધાન–અજ્ઞાન જીવોને જીવ, અજીવનું સ્વરૂપ, આશ્રવ તથા સંવરનાં કારણે, બંધ તથા નિર્જરાના સાધનો તથા મેક્ષનાં ઉપાયોનું જ્ઞાન આપવામાં આવે તેને શાનદાન કહેવાય. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી લખે છે કે-“જ્ઞાનં નિમિત્તેચ્છઃ” ધર્મને નહિં સમજનારાઓને જે જ્ઞાન આપવામાં આવે તે જ્ઞાનદાન કહેવાય તે સિવાયનું સેલીસીટર અથવા બારીસ્ટર સુધીની અથવા તેવી જ સ્થિતિ સુધીનું વ્યવહારી જ્ઞાન દેવાય તેને જ્ઞાનદાન તે કહી શકાય જ નહિં. કારણ કે વ્યવહારીક જ્ઞાન વસ્તુતઃ સાચું જ્ઞાન નહિ હોવાથી ખરેખર અજ્ઞાનદાન જ કહેવાય છે, કારણ કે તે સંસારમાં ડૂબાડવાનું પરમ કારણ છે.
પ્રશ્ન ૩૫૦–આ જીવ સુખમાં રાષ્ટ્ર અને દુખમાં નારાજ કેમ થાય છે ?
સમાધાન–આ જીવ સુખના અને દુઃખના કારણોમાં જતો નથી માટે જ એની એ દશા છે. સુખ ભોગવવામાં જીવ પિતાની કર્મની શુભ