________________
(૪૪)
અને તે રૂ૫ આત્મશિક્ષણ પણ તે ભગવમાં ગુણપણે રહેલાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપદ્વારા જ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ૧૦૮–ગુણુ એ તે આત્મીય વિષય છે, એટલે કે ચિંતન્યવંત છે; છતાં પણ જડ એવા અશોકવૃક્ષ, ચામર સિંહાસનાદિને અરિહંત ભગવાનના આઠ ગુણોમાં કેમ ગણ્યા ?
સમાધાન–પ્રથમ તે તીર્થંકર મહારાજાઓ જ અરિહંતપદ ધારી તરીકે ગણાય છે એ ખ્યાલમાં રાખે. અને તે તીર્થકરમહારાજાને પણ જેમ ઘાતિકને ક્ષય થયા પછી જ દેવતાઓ અશોકવૃક્ષાવિ આઠ ગુણ પ્રગટ કરે છે. તેમ ચારે ધાતિકર્મને ક્ષય થયા પછી જ અપાય-અપગમાદિ ચાર ગુણ પ્રગટ થાય છે. કર્મના ક્ષયે ઉત્પન્ન થયેલા અપાયાપગમાદિ ચારે છે. તે જેમ ગુણ કહેવાય અને તે પરમ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી નિર્વાણ સુધી સાથે જ રહે છે તેમ અશોકક્ષાદિ પ્રાતિહાર્યો પણ કેવલજ્ઞાન પછી જ ઉત્પન્ન થયેલા અને નિર્વાણ સુધી સતત સાથે જ રહેતા હોવાથી એને પણ અરિહંતભગવાનના ગુણે જ મનાય છે. અર્થાત અશોકાદિ પ્રાતિહાર્યાં લક્ષ્મી દેખીને કેઈક સમદ્વાદ પામે છે.
પ્રશ્ન ૧૦૯–પ્રભુને નમસ્કાર માટે મહંતા, મ મતા અને પરિહંતા એ ત્રણમાંથી એક પદ ન મૂક્યું અને ફક્ત “હિતા એ પદ કેમ મુક્યું ?
સમાધાન–કારણ એ જ છે કે જૈનશાસનમાં કર્મ સિવાય અન્ય કોઈને પણ શત્રુ મા જ નથી અર' તરીકેને વ્યવહાર સીધે કર્મને આશ્રીને જ ગણે છે. એટલે કે-કર્મ એ જ શત્રુ અને શત્રુ એ જ કર્મ” હેવાથી જન્મ, મલિw, અને વMાર સાથે રાખ્યા નથી. કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે. આ અર્થ પણ નિરૂક્ત અર્થની અપેક્ષાએ જ છે; વ્યુત્પત્તિ અર્થની અપેક્ષાએ તે આઠ પ્રાતિહાર્યરૂપ લક્ષ્મી અને તે રૂ૫ પૂજાને જેઓ લાયક બન્યા છે તે જ અરિહંત કહેવાય છે.