________________
(૯૧).
સમાધાન–તેઉ ને વાયુ એ બે ચાલવા રૂ૫ ગતિની અપેક્ષાએ ગતિત્રસ કહેવાય અને શક્તિરૂપ લબ્ધિની અપેક્ષાએ લબ્ધિત્રસ પણ ગણાય. તેથી શ્રી આચારાંગવૃત્તિ ને તત્વાર્થમાં વિરોધ નહિં આવે.
પ્રશ્ન ૨૫૮-શું મિથ્યાદિષ્ટ નારકીઓ કરતાં સમ્યગદષ્ટિ નારકીને વધુ વેદના હેઈ શકે?
સમાધાન–હા, શ્રી ભગવતીજી સત્રના પ્રથમ શતકના બીજા ઉદેશમાં–‘તા કે તે નિમ્યા તે નં મામળા, तत्थ णं जे ते असन्निभूया ते ण अप्पवेअणतरागा' નરકમાં જે નારકીઓ સમ્યગદર્શનવાળા છે, તેઓ વસ્તુસ્વરૂપની સાચી સમજણથી ગયો ભવ હારી ગયા તેના પશ્ચાતાપવાળા હેઈ મહાદનાવાળા છે અને જેઓ સમ્યગદર્શન રહિત મિથ્યાત્વી છે, તેઓ તે અણુસમજવાળા હોવાથી માત્ર કાયિક અ૯પ વેદનાવાળા છે.
પ્રશ્ન ર૫૯–દેશ ભૂખે કેમ કરે છે?
સમાધાન–એમાં એમ કહેવાય કે ધર્મની અપેક્ષાએ પૂછે છે કે દેશની અપેક્ષાએ? દેશની અપેક્ષાએ પૂછાતું હોય તે આળસથી ભૂખે મરે છે, કારણ કે ઉદ્યમને અભાવ છે; ધર્મની અપેક્ષાએ તપાદિ ધર્મમાં તેની ગણત્રી છે, પણ ખાવાની ઈચ્છા છતાં ભૂખે મરવાનું તે પાપના ઉદયથી છે.
પ્રશ્ન ૨૬૦–ઉદ્યમ કરવા છતાં ધારવા પ્રમાણે ઉદ્યોગ ક્યાં મળે છે?
સમાધાન–કેટલાકે કહે છે કે ઉદ્યોગની ખામી નથી, પણ ઉદામની ખામી છે. જરા ગણિતને અભ્યાસ કરે. પ્રથમના કાલમાં મજુરને રોજ રૂ. મળતી ત્યારે આજના મજુરોને રોજ રૂા. મળે છે. ખામી શાની છે?