________________
( ૧૦૦ )
રીતે અમૂર્ત એવા પરસ્પર વિરૂદ્ધ શ્રુતિજ્ઞાન સંબંધી જ્ઞાન અને તેનાથી થયેલ સશયજ્ઞાન અને શંકાનુ સમાધાન આપે તે સર્વજ્ઞ માનુ એવા પ્રકારના નિણૅયવાળા શ્રી ગૌતમસ્વામીએ ભગવાનના મુખથી સાંભળી શંકા દૂર કરી, અર્થાત્ સાનુ ં-ચાંદી ખરીદનારા ચોક્સી બન્યા પછી જ કંઈ સાનુ ચાંદી ખરીદતા નથી. હીરા, પન્ના, માણેક આદિ અમૂલ્ય ઝવેરાત ખરીદનાર, પણ ઝવેરી બન્યા પછી જ તે ઝવેરાત ખરીદે છે એમ નથી પણ જગજાહેર ઝવેરાતપરીક્ષક ઝવેરીના વિશ્વાસ અનુસાર આજે લેવડદેવડનું કામકાજ ધમાકાર કરે છે. તેવી રીતે અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞપણાનેા ડાળ કરનાર શ્રી ગૌતમસ્વામી સ ંશય નાશ પામ્યા પછી પોતાના અમૂર્ત સશયજ્ઞાનથી શ્રી વીરને સત્ત તરીકે કબુલ કરે તેમાં નવાઇ જેવું નથી,
પ્રશ્ન ૨૮૫—તામલી તાપસે રસ (છ વિગય) વગરની કરેલી તપશ્ચર્યા આયંબીલમાં ગણાય કે નહિ ?
સમાધાન—ના, મહાનુભાવ ! ફ્ક્ત વિગ વગરના લુખ્ખા આહારમાત્ર તે આચામામ્લ નથી, પણ નિરસ આહારની સાથે જીવાદિકની વિરાધનાના પણ અભાવ હોવા જોઇએ: જો એમ નહીં માનીએ તે લુખ્ખુ અનાજ ખાવાપીવાવાળા જગા કેઇ જીવાને આચામામ્બુ તપસ્વીઓ ગણવા પડે ?
પ્રશ્ન ૨૮૬—શાસ્ત્રમાં લવસત્તમદેવને સાત લવ આયુષ્ય બાકી અને સાથે છઠ્ઠું તપ બાકી જણાવે છે એનું રહસ્ય શું?
સમાધાન—જેવી રીતે તેવા પુરૂષને સાત લવ પ્રમાણુ આયુષ્યનાં દળીયાં હોય અને જેટલાં કમ` ખપાવે તેવી રીતે તેટલાં કમ'ની નિરા કરવા માટે ઠ્ઠું તપ જેટલું તપ બાકી રહે છે,-અર્થાત્ આયુષ્ય એન્ડ્રુ હાવાથી તે શું કરે એમ એકલું નહિ પણ નિર્જરા કરાવી આપે તેવા છઠ્ઠના સંયોગ હાય તો ઠીક, તેથી છઠ્ઠનુ વિધાન છે.