________________
(૧૫) तपांसि कृतवन्तं, शोभनं वा तपःश्रितम्-आश्रित, क्वचित् 'जे भिक्खु जगजीवणं' तिपाठः, तत्र जगन्ति-जंगमानि भहिंसकत्वेन जीवयतीति जगजीवनस्त, विविधैः प्रकारैरुपक्रम्याक्रम्य व्यपक्रम्य पलादित्यर्थः धर्मात्-श्रुतचारित्रलक्षणाभ्रंशयति यः स महामाहं प्रकरोतीति अष्टादशम् ॥ १८ ॥
બહુજન એટલે ઘણું પાંચ છ આદિ લેકેના (સાધુના) નેતા નાયક સંસાર સમુદ્રમાં પડેલાને આશ્વાસ સ્થાનરૂપ, દ્વીપની જેમ દીપ જેવા, અથવા દીપકની જેમ એટલે જેમ દીપક, અજ્ઞાનરૂપ અંધકારથી અવરાઈ ગયેલ છે બુદ્ધિરૂપી દષ્ટિના પ્રસાર જેના એવા, શરીર ધારીઓને હેય-ઉપાદેય વસ્તુના પ્રકાશ કરનાર હેવાથી તeતેમને, આ કારણથી જ ત્રા” એટલે આપત્કાલમાં પ્રાણીઓનું આવું રક્ષણ કરનાર એવા જેમ ગણધર આદિ છે. અર્થાત્ પ્રવચનના માલિકને હણીને મહામહ બાંધે છે. ૧૭ એવી જ રીતે પ્રવજ્યા પામતે, અને પ્રવજ્યા પામવાની ઈચ્છાવાળે,
એટલે સાવઘગેથી વિરામ પામેલે જે સાધુ બgaifa તપ કરવાવાળે અથવા સારા તપને આશ્રય કરવાવાળો, જે ભિક્ષુક જગતને અહિંસકપણથી છવાડે છે અર્થાત જગતને જીવનરૂપ છે, તેને વિવિધ પ્રકારે બલાત્કારથી એટલે મારે કુટે અથવા ઉપકરણદિન ના કરીને કે કઈપણ પ્રકારે “ધર” શ્રુતચારિત્રલક્ષણ ધર્મથી ભ્રષ્ટ કરે છે તે અઢારમું મહામહસ્થાન બાંધે છે. ૧૮
ઉપર પ્રમાણે ચારિત્ર લેનારને કે ચારિત્ર લીધું હોય તેને બલાત્કારથી ચારિત્રથી ચૂકવે તેને મહામહનીય કર્મ બંધાય અને તેથી ર્વતમાનના સમ્યક્ત્વાદિ અને ભવિષ્યના સમ્યક્ત્વાદિના લાભને નાશ થાય એમ સ્પષ્ટ જણાય છે. શ્રેણિકે અભયકુમારને અને ભરત મહારાજે સુંદરીને દીક્ષામાં રોક્યાં છે પણ ત્યાં બલાત્કાર કર્યો હોય એમ જણાયું નથી. સામાન્ય સ્વજન હાનુિં ત્યાં કારણ હોય એમ જણાય છે.