________________
(૮૯) પ્રશ્ન ૨૪૮-કવ્યાનુયોગ એ સમ્યગદર્શનની પ્રાપ્તિનું સચોટ સાધન કયા કારણે ?
સમાધાન-છવાછવાદ તની યથાસ્થિત–શ્રદ્ધા એ અનુગદ્વારા થતા જ્ઞાનથી થાય છે, માટે દ્રવ્યાનુયેગના જ્ઞાનને સમ્યગદર્શનનું સચોટ સાધન માની શકાય.
પક્ષ ૨૪૯ગુણપર્યાય નામના રાસના રચનાર કેશુ? સમાધાન-ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી મહારાજજી.
પ્રશ્ન ૨૫૦–રજા વગરની દીક્ષા સાધુ આપે તે મેટી ઉમરના માટે નિષ્ફટિકા દોષ નથી, પણ તેને સંસાર છોડવામાં પડતી મુશ્કેલીએમાં સાધુ આદેશાદિ આપી બધી પંચાતમાં પડે છે તેમાં દોષ લાગે કે નહિ?
સમાધાન–દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, સુછિને અને સુહડે એ બે પદોની વ્યાખ્યાથી તથા મૃષાવાદને કલ્પ જેવાથી પણ જણાશે કે પંચાત વગર ન બને તેવી દીક્ષાના પ્રસંગે સાધુને અલિપ્તપણે તેમાં પ્રવર્તવું પડે તે કલ્પાચરણ ગણાય પણ દોષ ન ગણાય.
પ્રશ્ન ૨૫૧–દેરાસર જેવી બાબતમાં પણ માત્ર ઉપદેશ અપાય કે આદેશ અપાય ખરો ?
સમાધાન-કારણસર તેમાં પણ કરવું કરાવવું પડે છે અને અનુમોદવું તે હમેશાં છે. પણ વગર કારણે તે મુખ્ય માર્ગ કરવાને હેય ને તે મુખ્ય માર્ગ તે ઉપદેશમાં જ છે.
પ્રશ્ન ૨૫–સ્વદયા સિવાય પરદયા કરવાની જૈનદર્શનમાં મનાઈ છે. તે બીજાને છ કાયના કુટામાંથી છોડવવાના બહાને પિતાના વ્રતમાં ખામી લાગે તે સ્વદયા ચૂકાય કે નહિ?