________________
(૮૭) પ્રશ્ન ૨૪૯–જેમ પ્રભુની પૂજા કરતાં શ્રાવક સર્વવિરતિનું યેય રાખે તે વાસ્તવિક દ્રવ્ય-પૂજા કહેવાય. તેમ જે ચારિત્રમાં ઉપયોગ રહિત ક્રિયા સંવરની થાય તે ભાવ–ચારિત્રને લાવી આપનારી હોવાથી દ્રવ્ય-ચારિત્ર ગણી શકાય કે નહિ? અર્થાત તે ભાવ-ચારિત્રના કારણ સિવાયનાં ચારિત્ર તે અભવીની પેઠે અપ્રધાન દ્રવ્ય ગણાય કે નહિ ?
સમાધાન–સ્વરૂપે અપ્રધાન છતાં યેગ્યતા હોવાથી તે ચારિત્ર ભાવ-ચારિત્રનું કારણ બને. રેતને મળેલી ઘાણ આદિની સામગ્રી તેલ ન નીપજાવે તે પણ તે જ સામગ્રી તલને મળે તે તેલ ન નીપજવે તેમ નહિં અર્થાત્ ભવ્યજીવન તેવા ચારિત્રમાં દ્રવ્યશબ્દ કારણને કહેનાર ગણાય. અને અભવ્યમાં તે દ્રવ્યશબ્દ માત્ર અપ્રધાન અર્થવાળે ગણાય.
પ્રશ્ન ૨૪૧–અભવીના ચેય જેવું ધ્યેય રાખી ચારિત્ર પાળે તે ભવિને વ્ય–ચારિત્ર (ભાવનું કારણ થનાર) ગણાય કે જેમાં કર્મક્ષયને મુદ્દો આવે તેજ દ્રવ્ય-ચારિત્ર ગણાય?
સમાધાન–મેક્ષના મુદ્દાવાળું તે ભાવ–ચારિત્ર કહેવાય, પણ પૌદ્ગલિક ઈચ્છાદિના ધ્યેયવાળું તે દ્રવ્ય-ચારિત્ર અને તેવું ચારિત્ર પણ ભવ્યને ભાવ-ચારિત્ર લાવી આપનાર થાય.
પ્રશ્ન કરશું વ્યાનુગ, ગણિતાનુયોગ તથા ધર્મકથાનુગ, એ ત્રણ અનુગ ચરણકરણનુયોગ માટે છે?
સમાધાન–હા, આ કથન આચારાંગના પ્રથમ ભાગમાં છે, અને એ ગાથા એવ-નિયુક્તિમાં પણ છે. વાસ્તવિકરીતિએ એ બીના માનવામાં બીજે કંઈ વિરોધ નથી.
પ્રશ્ન ૨૪૩ દ્રવ્યાનુયોગ માટે કયા ગ્રંથે વાંચવા જોઈએ ? રીતસરને અભ્યાસ કરનારે કયા ક્રમે તેના ગ્રંથને અભ્યાસ કરે જોઈએ ?