________________
(૮૫)
સમાધાન–હા, શાસનપ્રભાવક યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય મહારાજે બલભાનુને માસામાં દીક્ષા આપી છે. તમારા પ્રવાહ)
પ્રશ્ન ર૩૬– આજની દુનીયાને યુક્તિપુરસ્સર ચાલુ દૃષ્ટાંતથી વૈરાગ્યનું ફલદાયકપણું શા માટે સમજાવાય છે?
સમાધાન–જુના અપ્રસિદ્ધ દષ્ટાન્ત કરતાં વર્તમાન પ્રસિદ્ધ દખાતે અસરકારક નીવડે છે, માટે ચાલું દૃષ્ટાન્તથી વૈરાગ્યનું ફલ ને સ્વરૂપ સમજવામાં ફાયદો છે. જેમ કહેવાય કે હાલની સ્વદેશી ચળવળનું જરા અવલોકન કરે. પરદેશી ચીજને બેયકેટ શા માટે છે ? એ વિચારો. આનું ઉંડું રહસ્ય સમજશે તે માલમ પડશે કે પરદેશી માલ દેખીતે સારો, આંખને આનંદજનક, મનને મોહક અને દરેક ઈદ્રિયને પ્રિયંકર હોવા છતાં પણ પરિણામે બંધનની બેડીરૂપ તથા દેશને દારિદ્રરૂપી દાવાનળમાં હોમી દેનાર હોવાથી તેને લેકો ત્યાગ કરે છે, તેવી રીતે વિષય, કષાય દેખીતા આનંદજનક લાગે પણ પરિણામે ગાઢ બંધનરૂપ છે. અને તેમાં ફસાયલે આત્મા અનાદિકાળથી તેને ગુલામ બનેલો છે, જે એ વસ્તુસ્થિતિ સમજાય તે વિષયાદિ પરિણામે દારૂણ હેવાથી ત્યાજ્ય લાગે અને મોક્ષ (સ્વસ્થાન) તરફ આત્મા હેજે આકષય, દારૂણ પરિણામ દાયક પદાર્થો તરફ વૈરાગ્ય હેવો જોઈએ તે થાય એમાં આશ્ચર્ય શું ?
૨૩૭–આજના જમાનામાં “મુંબઈ સમાચાર” આદિ વર્તમાન પત્ર વાંચવાથી સાધુઓને શે લાભ
સમાધાન–સમ્યગ્દષ્ટિ આત્મા મિથ્યાત્વીના રચેલા કે લખેલા પુસ્તક, લેખ વિગેરેને વાંચી વિચારીને સમ્યગુરૂપે પરિણુમાવે છે ઈ. સ. ૧૯૧૪ની લડાઈની સંધી કરી જર્મન સરકારે જણાવ્યું કેઅમારાં ક્રોડે શસ્ત્રો તમારે હાથ આવશે. કુનેહથી તમામ કિલ્લાઓ કબજે કરશે, અમારૂં સર્વ લશ્કર તમે નાશ કરશે, ધન, માલ,