________________
(૮૪) વાળે કથંચિત ક્રિયાને નહિ પામેલા છતાં આરિસાભુવનમાં રહેલા ભરત મહારાજા જે, જ્ઞાની તે જગ પર લઈ શકાય પણ ક્રિયાની જરૂર નથી, અથવા ક્રિયા કરનાર નકામો છે, તેમજ થઈ શકે તેવી ક્ષિા પ્રત્યે દુર્લક્ષ્યવાળા છે જે, તે તે પાઠવ્યસની કહેવાય, અને કર્મની નિજ કરાવવાવાળા તે જ્ઞાની કહેવાય નહીં.
પ્રશ્ન ૨૩૪-દીક્ષાને અક્ષમ એવા વૃદ્ધો માટે જેમ કેટલાક ૭૦ વર્ષ પછીની ઉંમર કહે છે. અને કેટલાકે ૬૦ વર્ષથી પછીની ઉંમર કહે છે એમ બે મત છે અને તે ખંડિત કરેલા નથી તેમ બાલ નામના દેષમાં જન્મથી આઠ વર્ષની અંદર જ બાલકદાષ કે તેમાં પણ કોઈ અખંડિત મતાન્તર છે?
સમાધાન–જેમ વૃદ્ધાવસ્થા માટે ૬૦ અને ૯૦ વર્ષ પછી વૃદ્ધ ગણવાના અખંડિત બે મત છે. તેવી રીતે બાલકદષમાં પણ અખંડિત એવા ત્રણ મટે છે. એકમતથી જન્મથી આઠ વર્ષ પૂરાં ન થયાં હોય તેને બાલક કહે છે. બીજામતથી જન્મથી આઠમું બેસે નહિં એટલે જન્મથી સાત પૂ ન થાય, ત્યાં સુધી બાલદેષ માને છે. તેમજ ત્રીજામતથી ગર્ભમાં આવ્યું ત્યારથી સાત વર્ષ પૂરાં થઈ આઠમું બેસે નહિં એટલે જન્મથી સવા છ વર્ષ થાય નહિં ત્યાં સુધી બાલદેષ માને છે. આ ત્રણે મતે શ્રી નિશીથગૃણ માં અખંડિતપણે જણાવેલ છે. શ્રી નિશીથભાષ્ય અને પંચકહપભાષ્યમાં પણ અમારાવિકા હિવત્તી’ એમ ત્રણે મોં સુચવનાર પાઠ છે. પ્રવચનસારોદ્ધાર વૃત્તિ, પ્રવચનસારદ્વાર દીપન અને ધમ સંગ્રહ વિગેરેમાં જન્માષ્ટમ અને ગર્ભાછમ એ બે પક્ષ લીધા છે.
પ્રશ્ન ર૩પ–ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં કઈપણું આચાર્યો માસામાં કોઈને દીક્ષા આપી છે?