________________
(૯૨)
પ્રશ્ન ૨૬૧–જેમાં ચોવીસ તીર્થંકર, વૈષ્ણવાદિમાં ચેવિસ અવતાર, બૌદ્ધમાં ચૌવીસ બેધિસ આને હેતુ છે ?
સમાધાન–ઉત્સર્પિણી કે અવસર્પિણમાં શ્રી જીતેશ્વર મહારાજ જેવા ત્રણ લેકના નાથને જન્મવા લાયકને સાત ગ્રહ ઉંચાવાળો સમય ચોવીસ જ વખત હેય. ને તેથી જ દરેક ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં વીસ ચોવીસ જ તીર્થકર થાય. જૈનાને ચોવીસ તીર્થકરેને માનતા દેખીને બીજાઓએ તેનું અનુકરણ કર્યું હોય તે સંભવે છે. કારણ કે તેઓએ તેવાઓના જન્મમાં તેવા ગ્રહની ઉચ્ચતા વિગેરે કારણે માન્યા નથી; વળી વૈષ્ણ વાદિઓએ (શ્રી ઋષભદેવ) જીનેશ્વરના અવતાર માન્ય છે, માટે પણ તેઓની તે માન્યતા જૈનેને અનુસરીને છે. ખરી રીતે તે અનુયેગના મુદ્દા પ્રમાણે શ્રીકૃષ્ણજી વિગેરે ઐતિહાસિક પુરુષો હતા ને પાછળથી અવતારી પુરૂષ તરીકે મનાય છે. એમ હોવાથી તે પછી ચોવીસ અવતારની કલ્પના કેવલ અનુકરણવાળી જ છે એમ માનવું પડે, ને બૌદ્ધો તે શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાંથી જુદા પડ્યા છે તેથી વીસી માને તેમાં શી નવાઈ?
પ્રશ્ન રદર—સૌ કોઈ પિતાના મનમાં જ સત્યધર્મ જણાવે છે, તે સત્યધર્મ કયાં માન?
સમાધાન-દુનીયામાં કિંમતી ચીજની જ નકલે થાય છે, સુવર્ણના સ્થળે પીંચગેછાદિ થયા, પણ પિત્તળની નકલ થઈ? જવાબમાં-ના કહેવી પડશે. ઈમીટેશન પત્થરને ખરે હીરો મનાવવા પ્રયત્ન થયો, પણ પથરની નકલને પ્રયત્ન કઈ કરશે નહિ. સાચા હીરાની કિંમત તે સાચા ઝવેરીઓજ કરશે અને તેમની કદર પણ ઝવેરી બજારમાં જ થશે, રખડતાએ કાંઈ સાચા માલ કે સાચા માલધણને પીછાણ વાકશે નહિ. સાચો ધર્મ પાળવા માટે શુદ્ધપુરુષને સંયમધર ગુરૂની સેવના કરે.
પ્રશ્ન ૨૬૩–ધમ પર સામાન્ય આક્ષેપ થતાં જ બખાળા શા માટે ? ત્યાંયે ધીરજ કેમ નહિ ?