________________
(પ)
.
પ્રશ્ન ૧૩૮–સમ્યગ્દષ્ટિ અને મિશ્રાદષ્ટિ એ બંને પ્રકારના નારકીઓને દુઃખ એક સરખું છે કે જૂનાધિક છે ?
સમાધાન– મિથ્યાદષ્ટિ કરતાં સમ્યગદૃષ્ટિ નારકીઓ પૂર્વભવમાં હારી ગયેલ જિંદગીના બળાપાથી વધારે દુઃખ વેદે છે.
પ્રશ્ન ૧૩૯–દેવતાઓએ મેક્ષમાર્ગ ગીરવી મૂક્યો છે, એમ કહેવાય છે તે શી રીતે ? કારણ કે મોક્ષમાર્ગ ગીરવી મૂકવાની ઈચ્છા તે કોઈ પણ ધર્માત્મા સમ્યગદષ્ટિની હેય જ નહિ તે પછી મેક્ષમાર્ગનું ગીરવી–ખત શી રીતે કહેવાય ?
સમાધાન-દેવતાઓએ મેક્ષને ગીરવી મૂક્યો છે, એમ એટલા જ માટે કહેવાય છે કે દેવતા પિતાના ઉત્કૃષ્ટ આયુષ્યના ૩૩ સાગરોપમ તેઓ ગમે તેવી મહેનત કરે તે પણ મેક્ષ મેળવે જ નહિ; કેમ કે જેમ એક વસ્તુ ગીરવી મૂકી હેય પછી તે વસ્તુની મુદત પૂરી થાય ત્યારે જ તે મલે. તેમ દેવતાએ પણ દેવાયુષ્ય પૂરું કરે ત્યારે જ મેક્ષના રસ્તે વધવાનું સાધન મેળવી શકે છે, તેથી તેઓએ મોક્ષ ગીરવે મૂક્યો એમ કહેવાય છે, એટલે મેક્ષ ગીરવે મૂકવાની ઇચ્છા નથી પણ કાર્યવાહી સરાગપણું પુરસ્સરની એવી થાય છે કે જેથી દેવલેકમાં જવું જ પડે. અને મેક્ષને વિલંબ સહન કરવો જ પડે. જેમ દુનિયામાં કોઈપણ મનુષ્ય ઉમ્મરલાયક થાય અને બીનઈચછાએ પણ દશ હજારના દસ્તાવેજ ઉપર સહી કરે તે વખત આવે તેણે દશ હજાર આપવા જ પડે, તેવી રીતે સરાગપણું પુરસ્સર કરેલી પ્રવૃત્તિ મોક્ષની ઇચ્છા હોવા છતાં મેક્ષ આઘે કરી દેવકને પ્રાપ્ત કરાવે છે અને ત્યાં તેઓ તેત્રીસ સાગરોપમે પણ દેશવિરતિ, સર્વવરતિ, ઉપશમ–ણ કે ક્ષપક-શ્રેણીને પામી શકતા જ નથી. મનુષ્યો તે તે દેશવિરતિ આદિને સમ્યકત્વની સાથે જ કે અંતર્મુહૂર્તને આંતરે પણ પામી શકે છે.
પ્રશ્ન ૧૪૦–બદ્ધ આગમ અને અબહ આગમમાં ફેર ?