________________
(૫૮)
પ્રશ્ન ૧૪૫—શ્રી તીર્થંકરા અકાયના જીવાની યા માટે તરસ્યા સાધુઓના પ્રાણની પણુ લેશભર દરકાર ન કરે અને પોતાની પૂજા માટે છ કાય જીવેાની હિંસા કરવાનું વિધાન કરે એનું કારણ શું?
સમાધાન—પૂજાના વિધાનમાં પોતાની પૂજા કરાવવી એ ધ્યેય નથી, સર્વવિરતિની પ્રાપ્તિ માટે તેના ઉમેદવારે સવિરતિધર તથા સવિરતિનાં પ્રરૂપાની ભક્તિ, પૂજા, બહુમાન, સકાર-સન્માનાદિ કરવાં જોઇએ. તે કરવાથી સમકિતી જીવાને આ ભવે કે ભવાંતરે અનુક્રમે સવિરતિ જરૂર પ્રાપ્ત થાય છે. તે ઉદ્દેશથી શ્રી તીથ કર ભગવાને તીર્થંકરની પૂજાનુ વિધાન ઉપાય રૂપે કયુ" છે, એટલે કે પુજામાં ધ્યેય સવિરતિની પ્રાપ્તિનું છે, અને સાધુએ પોતાના સર્વવિરતિ ગુણુના રક્ષણ માટે પ્રાણની આહુતિ આપે તેમાં સવિરતિની રક્ષાનુ જ ધ્યેય છે, માટે એક જ ધ્યેય હોવાથી એ એય બાબતમાં કાઈ પણ પ્રકારે વિરાધ નથી.
પ્રશ્ન ૧૪૬—વર્તમાનકાળનાં સૂત્રા એ સર્વજ્ઞનાં (સર્વજ્ઞપ્રીત) સૂત્રેા છે એ વાત સાચી છે?
સમાધાન—હા, એ સુત્રા સત્તુના કથનને અનુસરતાં છે તેથી એને સત્તનાં સૂત્રો કહી શકાય છે.
પ્રશ્ન ૧૪૭—ભગવાનના અનંતગુણુ કેટલામે અન તમે છે? સમાધાન આઠમે અન તમે છે.
'
પ્રશ્ન ૧૪૮—ચાર વર્ણાશ્રમમાં કેટલા વર્ણાશ્રમવાળા જૈન હોય ? સમાધાન—શુહૃદેવાદિની શ્રદ્ધાવાળા જૈને ચારે વધુ માં ડ્રાઇ
શકે છે.
પ્રશ્ન ૧૪૯—કાઈ અંત્યજ જૈનધમ પાળવા ઇચ્છે તે તમે ક્રઇ રીતે મદદ કરી શકે ?