________________
(૭૧)
બાજોઠ) એ નિષદ્યા કહેવાય નહિ કારણ કે જ્યાં પલાંઠી વાળીને બેસે અથવા પૂંઠ આદિ નીચેનો ભાગ ભૂમિને અડે () તેવી રીતે બેસે તે તે નિષદ્યા ગણાય અને તેવા આસન ઉપર બ્રહ્મચર્યને ધારણ કરનાર બેસી શકે નહિ, આ અપેક્ષાએ પણ આવી રીતની નિષદ્યાને અભાવ હેવાથી ત્રીજી વાડને કોઈપણ જાતને વાંધો આવતો નથી, તેમજ ભગવાનને મેહનીય-કર્મ ક્ષય કરેલ હોવાથી શરીરને કેઈપણ અવયવ કોઈપણ આસનને સ્પર્શે છતાં તે આસન પર બ્રહ્મચારી બેસે તે વાંધો આવે જ નહિ.
પ્રશ્ન ૧૮૭–શવ, વૈષ્ણવ, અને જૈન એ શબ્દોને અર્થ શું ?
સમાધાન શિવે તેવતા તિ ઊૌવ: “વર્લેષતા મu gતિ વૈદળa: તેવી જ રીતે “કિ રેવતા ૩ દતિ જૈન આવી રીતે શિવ, વિષ્ણુ અને જિન (તીર્થંકર) દેવતા (દેવ)ને માનનારા જે કોઇપણ હોય તે અનુક્રમે શૈવમતવાળા, વૈષ્ણવમતવાળા અને જૈનમતવાળા કહેવાય છે. શૈવાદિક શબ્દો તદ્ધિત પ્રકરણના, દેવતાના અર્થમાં આવતા સૂત્રમાં સુચિત અ[ પ્રત્યયથી બનેલા છે.
પ્રશ્ન ૧૮૮–અવિનીતનું ચારિત્રપાલન એને ફાયદો આપે કે નહિ ?
સમાધાન–જેનામાં વિનયરૂપી, ધર્મને મૂલગુણ આવ્યું ન હોય તે ભલે પછી અહિંસા, સત્ય આદિ પંચમહાવ્રતને પાલતે હેાય તે પણ મૂલ વગરના વૃક્ષની જેમ તે નકામું છે, છતાંયે દ્રવ્યક્રિયાથી સંસારિક સુખ મળે પણ મોક્ષપ્રાપ્તિ ન થતી હોવાથી તે દૃષ્ટિએ તેનું ચારિત્ર નકામું છે.
પ્રશ્ન ૧૮૯–અભવ્ય તે બરાબર વિનય કરે છે છતાં એને મેક્ષ કેમ મળતું નથી ?
સમાધાન–અભવ્યને વિનય બહારથી તે એ દેખાય કે ઉચ્ચ ચારિત્રવાળા ભવોને પણ ચક્કરમાં નાંખે. પણ પિતે અંદરમાં કરો