________________
(૭૫) અને રસની ગૌણતા. શ્રી પ્રશ્નચિંતામણ આદિ ગ્રંથમાં જણાવે છે કેઅપકાયમાં તે જીવ જાય તે ઉત્તમતીર્થના પાણીમાં જાય, તેમજ તેઉમાં હેય તે પ્રભુમંદિરમાં દીપકાદ રૂપે, અને વાઉ આદિમાં હેય તે પ્રભુના અંગે સ્પર્શે, અને વનસ્પતિમાં જાય તે કલ્પવૃક્ષાદિમાં જાય, પણ જગતના ઉદ્ધારની ભાવનાએ બાંધેલ હોવાથી તે તે શક્તિ અને પ્રવૃત્તિ તેરમે ગુણઠાણે છે, ને ત્યાં જ ફલ રૂપે પ્રાપ્ત છે, ત્યાં રસ ને પ્રદેશ બનેની મુખ્યતા છે.
પ્રશ્ન ૨૦૨–અભવી તે અભવ્ય તથા ભવ્યની પ્રરૂપણું કરે કે નહિં?
સમાધાન–તે ભવ્ય, અભવ્ય, મેક્ષ આદિ સર્વ વિષયની પ્રરૂપણ કરે, પણ તે હૃદયગત માને નહિં. શાહુકાર બની બેઠેલ ચેર જેમ શાહુકારી ને ચેરીનું વર્ણન કરે તે પ્રમાણે અભવી પણ સર્વવિષયની પ્રરૂપણ કરે.
પ્રશ્ન ૨૦૩–સમ્યકત્વ એટલે શું?
સમાધાન-તવાર્થની સદ્દતણું તત્ત્વની શ્રદ્ધા તે સામાન્ય સમ્યકૃત્વ છે. પણ તત્વને સંગત અર્થ અને તેના રહસ્યમાં તરૂપ વર્તવાના મને રથ તે સંવાદિરૂપે સમ્યકત્વ, સ્વ ( રત્નત્રયી) ની રૂચિ ને પરની અરૂચી હેવી જ જોઈએ.
પ્રશ્ન ૨૦૪-જેણે તીર્થંકર નામકર્મ બાંધ્યું અને સંગવશાત વિખરાઈ ગયું છે તે ફરીથી બાંધે?
સમાધાન–હા, બાંધે.
પ્રશ્ન ૨૦૫-બારે દેવલેક, ભવનપતિ, (વ્યંતર) અને જ્યોતિષમાં પ્રતિમાઓનાં માન સરખાં છે કે જૂનાધિક?
સમાધાન-ત્યાં જઘન્યમાં સાત હાથ, અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય, પ્રમાણવાળી મૂર્તિઓ હેય છે.