________________
( ૭૩ )
સમાધાન –ક્ષાયિક-સમ્યક્ત્વ સર્વદેવાના સમયમાં જ થતુ હાવાથી આ કાલમાં પામી શકાય જ નહિ.
પ્રશ્ન ૧૯૪—રાતુ કરવામાં દહીંને કેટલું ગરમ ( હાથ દાઝે તેટલુ’ કે ફાટી જાય તેટલુ') કરવું કે જેથી કઠોળ મળવાથી દિલ ન થાય ? સમાધાન—શીતપણુ સ્પષ્ટ ન રહે, અર્થાત્ ઉષ્ણુ સ્પર્શીવાળું થાય પ્રશ્ન ૧૯૫—ઉપધાનનાં પાસડ પડિલેહણુ આદિના આદેશ આપ્યા પછી અનુષ્ઠાનની ક્રિયા જ્યારે શરૂ કરીએ ત્યારે ઇરિયાવહીયાની જરૂર ખરી કે પ્રથમની ઇરિયાવહીથી ચાલે ?
સમાધાન—ક્રિયાભેદની અપેક્ષાએ જરૂર ખરી. સાધુએ પડિલેહણ આદિ કરીને પવેયણા માટે ઇરિયાવહી કરે છે.
પ્રશ્ન ૧૯૬—મુટ્ઠીસહીં પચ્ચખ્ખાણુ પારવામાં ફ્રાસિયં પાલિય` ' વિગેરે આદેશા મેલીને મુઢ્ઢસી પચ્ચખ્ખાણ પારવું કે માત્ર નવકારથી ચાલે ?
"
સમાધાન—આદેશે મેલીને પરાય તેા સારુ, નવકારથી પણ ચાલે. પ્રશ્ન ૧૯૭-મુટ્ટુસી પચ્ચખ્ખાણુ પાર્યા પછી પૌષધવાળા જ્યારે જ્યારે પાણી વાપરે ત્યારે ત્યારે નવકારની જરૂર ખરી કે કેમ ?
સમાધાન—સ્મરણ માટે ભલે નવકાર ગણે, પ્લુટો હાવાથી પચ્ચખાણુને પારવા માટે કે તેને અંગે જરૂર નથી.
પ્રશ્ન ૧૯૮— નલિનીગુમા—વિમાન કયા દેવલાકમાં આવ્યું? ને ત્યાં સાધુપણાથી જ જવાય એમ કેમ ?
સમાધાન—પ્રાઃયે સેનપ્રશ્નના યન પ્રમાણે સૌધમ –દેવલાકમાં નલિનીગુલ્મ-વિમાન છે. આ સુહસ્તિસૂરિજીએ અવન્તીસુકુમાલને નિલનીગુક્ષ્મમાં જવા માટે સાધુપણુ કારણુ તરીકે જણાવ્યું, તેનું કારણુ એમ