________________
(૮૦)
સમાધાન—તેરમા ગુણુઠાણા વગર હાય છે, અને તેથી દીક્ષા લેવા આવનારા પરિણામવૃદ્ધિએજ પાકા થાય.
બધે વૈરાગ્ય ક્ષાયેાપમિક કાચાજ હોય; સત્સ`ગથી
પ્રશ્ન ૨૨૧—૧૮ દ્વેષ સિવાય સંસારની પૂર્વ સ્થિતિ ખરાબ હોય તેવા માટે થાલવાનું ખરૂં કે નહિ ?
સમાધાન—ના, જરાયે નહિ. પડવાના નિશ્ચિત ભયવાળા નંદિષેણુ, મરિચી, આર્દ્રકુમાર વિગેરેને ભગવાને પોતે દીક્ષા આપી તે અમારાથી તા હરેક સમયે ક્રાઇને પણ આપી શકાય એમાં વાંધા શે?
પ્રશ્ન -૨૨—બધા શું કામ કરે?
સમાધાન—રાજ્યના સામાન્ય સિપાઈ સિવાય ખેલીફ અને સ્ટાંપ વગર નિર્માલ્ય લ્હેણું વસુલ ન થાય તે પછી અક્ષય ખજાનાની પ્રાપ્તિ માટે નિયમ-બધા વિગેરેની બરેાબર તૈયારી કેમ ન જોઈ એ ?
પ્રશ્ન ૨૨૩—અન્યક્રામના મનુષ્ય જૈનધમ અ ંગીકાર કરે તેને જાતિભેદ તરીકે સાધિમક–વાત્સલ્યમાં ન જમાડાય તે યાગ્ય છે?
સમાધાન—ધાર્મિક દૃષ્ટિએ એ યેાગ્ય નથી. એ મનુષ્ય નવા ધર્મમાં જવાથી પોતાની કામથી હડધૂત થાય અને અત્રે પુરતું આશ્વાસન ન મળે એ અનુચિત છે, તેવી ગોઠવણુની ખાસ જરૂર છે, પશુ વ્યવહાર થઈ શકે તેવી ાંત સાથે તે વખતે જાતિસ ંબંધ જોડાય તેમાં હરકત નથી.
પ્રશ્ન ૨૨૪—ઉપદેશ અને આદેશમાં ફેર શું ?
સમાધાન—સાધુ ઉપદેશ સુધી અધિકારી છે. આદેશના પ્રસંગ થાય ત્યાં મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમાવાથી અટકે, ન અટકે તેા વિરાધનામાં ઉતરવું પડે, કરવા લાયક છે' એમ કહેવું તે ઉપદેશ અને ‘કર' એમ કહેવું તે આદેશ.