________________
(૭૨)
ધાર હોય છે. આ અભવ્ય વિનય વાસ્તવિક નથી માટે જ તેને મોક્ષ મળતું નથી.
પ્રશ્ન ૧૯૦- સાધુના પરિચયના અભાવે આત્મા સમ્યકત્વાદિથી ભ્રષ્ટ થાય એમ કહેવાય છે તે ભ્રષ્ટ થયાના કેઈ દાખલા છે?
સમાધાન–નંદન મણીઆર પરમ શ્રાવક હો, સખ્ત ઉન્હાલામાં પણ ચૌવિહાર અઠ્ઠમ કરી તે ત્રણ દિવસ પૌષધ કરતો હતો, આવો શ્રાવક પણ સાધુપરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ પામી અને મરીને દેડકા તરીકે અવતર્યો. આવી રીતે સાધુપરિચયના અભાવે સમ્યકત્વથી ભ્રષ્ટ થયાના કે. દાખલા છે. માટે ભાગ્યશાળીઓએ પિતાના સમ્યકત્વાદિ ગુણ ટકાવવા માટે જ્યાં મુનિમહારાજાનું વ્યાખ્યાન સમાગમ વિગેરે તે હેય ત્યાં જ રહેવું વ્યાજબી છે.
પ્રશ્ન ૧૯–કેવી પ્રવૃત્તિને દ્રવ્ય-ચારિત્ર કહેવાય ?
સમાધાન–શ્રી જિનેશ્વરમહારાજના કથન મુજબનાં સાધ્ય મેક્ષપ્રાપ્તિ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, આત્મકલ્યાણ વગર જે પ્રવૃત્તિ થાય તે દ્રવ્ય-ચારિત્ર કહેવાય.
પ્રશ્ન ૧૯ર–અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય કે નહિ?
સમાધાન-સૂત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ કરેલી ધર્મ સંગ્રહણીની ટીકામાં શ્રી મલયગિરીજી મહારાજ લખે છે કે-બુદ્ધિની ઓછાશથી, સમજણની ખામીથી, તેવા પ્રકારના સવેગની અનુકૂળતા આદિકના અભાવે થતી અશુદ્ધિવાળી ક્રિયા દ્રવ્ય-ક્રિયા કહેવાય નહીં. પણ ક્રિયા કરનાર જે શુદ્ધિ તરફ બેદરકાર હેય, શુદ્ધ-ક્રિયા કરનાર પ્રત્યે અરૂચિભાવને ધારણ કરનારે હોય તે તેની અશુદ્ધ-ક્રિયા તે દ્રવ્યધર્મરૂપ હેઈ દ્રવ્ય –ક્રિયા કહી શકાય.
પ્રશ્ન ૧૯૩–આ પંચમકાલમાં ક્ષાયિક-સમકિત પામી શકાય