________________
( ૬ )
સમાધાન—રાક્ષસદ્દીપના મનુષ્યને રામાયણાદિમાં રાક્ષસ તરીકે ગણાવ્યા છે, તે તે અપેક્ષાએ મનુષ્યની હિંસા તથા તેનું ભક્ષણ વિગેરે અસંભવિત નથી. રાક્ષસ નામની વ્યંતરજાતિની અપેક્ષાએ તે કૈવલ પૂર્વ ભવની મિથ્યાત્વ અને વૃદ્ધિ પામેલી આહાર સંજ્ઞા માત્ર કારણ તરીકે ગણાય છે, પણ તેને કવલાહાર કે માંસાહાર તેા ન જ હોય. નિરુપક્રમ આયુષ્યવાળા હણાય જ નહિ.
પ્રશ્ન ૧૬૦—ભાવયા કાને કહેવાય ?
સમાધાન—કમ ક્ષયની ઇચ્છાથી માગમાં જોડવાની ભાવના તે ભાવયા છે.
પ્રશ્ન ૧૬૧—સમ્યä ને દેશવિરતિધમની સફળતા કયારે?
સમાધાન—સવિરતિધમ ની ભાવના હોય તે જ સમ્યક્ત્વ અગર દેશવિરતિધમની સફળતા છે, સર્વવિરતિની ઈચ્છા વગર નથી. સમકિત કે નથી દેશિવરત, વીસ લાખ રૂપિયા નફો મળે તેવું મેાતી ઝવેરી દેવા આવે ત્યારે લેવા માટે તલપાપડ થાય કૈં નહિ ? લઈ ન શકે તે વાત જુદી છે, પણ તે ન મળવાથી જરૂર બન્યા કરે.
પ્રશ્ન ૧૬૨—ભાવયા સમકિતીની, દેશવિરતની કે સવરતની ? કાની ગણાવા છે ?
સમાધાન—તમામની. ક્રાઈની પણુ ધ્યેા.
પ્રશ્ન ૧૬૩——એક તરફ પાણી હોય તે એક તરફ્ર વનસ્પતિ હોય તે સાધુ કઈ તરફ ચાલે ?
સમાધાન—પાણીના જીવા સટ્ટનમાત્રથી ધણેા ભાગ નાશ પામે છે, જ્યારે વનસ્પતિ માટે તેમ નથી. વળી જલમાં વનસ્પતિ વગેરે ‘જ્ઞત્ય ગરું તત્સ્ય વન” કહીને માનેલા છે, માટે જલનું સ્થાન જરૂર વજવું.