________________
.
(૬૪).
પ્રશ્ન ૧૬૫–સાધુઓ સદૈવ હિંસા બંધ કરવાનો (તજવાનો) ઉપદેશ આપે છે; સર્વથા હિંસાને ત્યાગ ન બને તે છેવટે અનાવશ્યક હિંસાને જરૂર ત્યાગ કરવા ફરમાવે છે. તેવી રીતે જીન, મીલ વિગેરેમાં બનતા કાપડમાં વધારે હિંસા થતી હોવાથી તથા ખાદીમાં ઓછી હિંસા હેવાથી પરદેશી તથા મીલનું કાપડ બંધ કરવાને ઉપદેશ સાધુ કેમ ન આપી શકે?
સમાધાન–રેવે, મેટર, સ્ટીમર, વિર લેન, લેન જેવી અઘર હિંસામય ક્રિયાઓની મદદગારીને નિષેધ કર્યા વગર માત્ર વિદેશી કાપડ વિગેરેના જ ત્યાગની વાત કરવી (ઉપદેશ કરવો) તે ષમૂલક છે, અને ચળવળની જુસ્સેદારી આવવાને તેમાં પ્રસંગ છે. અને રાત્રિભોજનના ત્યાગ વિના દિવસ સંબંધી ભજનના ત્યાગ માટે, તેમ અભત્યાગના ઉપદેશ વિના અન્નકલ આદિનો ત્યાગ માટે ઉપદેશ આપવા જેવું પણ તે ગણાય. દેશની દૃષ્ટિએ વિચાર કરે તે જુદી વાત છે.
- પ્રશ્ન ૧૬૬-કઈ મનુષ્ય રાજકીય કે દેશદષ્ટિએ શુદ્ધ ખાદી (જે ઓછી હિંસાથી ઉત્પન્ન થાય છે) તે સિવાય બીજું કાપડ વાપરવું નહિ તેવી પ્રતિજ્ઞા લે તે પ્રતિજ્ઞા આશ્રવની કે સંવરની ? સાધુથી તેવી પ્રતિજ્ઞા આપી શકાય કે નહિ?
સમાધાન–વર્તમાનમાં આવી પ્રતિજ્ઞા ષષક તથા ધર્મને . બાધા કરનારી છે: સ્થાવર હિંસાના પચ્ચખાણ ઉપર જોર દઈ રસ હિંસાની ઉપેક્ષા કરવા જેવી તે પ્રતિજ્ઞા છે.
પ્રશ્ન ૧૬૭–નવ ગ્રહોમાં સમકિતી કયા તથા મિથ્યાત્વી કયા? કયા શાસ્ત્રના આધારે તે માનવું? કાલા ગોરા ક્ષેત્રપાલ સમકિતી છે કે મિથ્યાવી?
સમાધાન–ગ્રહના વિમાનમાં શાશ્વત જિનચલ હેવાથી અને આરાતના તેઓ ટાળતા હેવાથી તથા દીક્ષા પંચાકમાં અને પ્રતિષ