________________
(૫૪).
સમાધાન–યુગલિક મનુષ્યને વૃદ્ધાવસ્થા હોય જ નહિ, યુગલિકે અનાર્ય છે અને તે દેશ પણ અનાર્ય છે. તેટલા માટે શાસ્ત્રકારોએ અનાર્યનું લક્ષણ બાંધતાં જણાવ્યું કે- “ત્ર ક્ષેત્ર ને ધર્મ
ત્યક્ષrળ ન ચૂકતે તન મનાઈ જે ક્ષેત્રમાં સ્વપ્નમાં પણ ધર્મ એવા અક્ષરે સાંભળવામાં ન આવે તે અનાર્ય છે.
પ્રશ્ન ૧૩૬–યુગલિકે અનાય છે તે પછી દેવલે કે કેમ જઈ શકે ? કારણ કે ધર્મ” એવા અક્ષરનું પણ શ્રવણ તે એઓને છે જ નહિ ?
સમાધાન–અનાર્ય એવા યુગલિકે અગર બીજા કોઈ પણ અનાર્યો દેવલેકે જાય એમાં અનાર્યપણું અથવા ધર્મરહિતપણું એ કારણરૂપ નથી ત્યાં તે કષાયની મંદતા જ કારણરૂપ છે, તે માટે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે–નિટadવું = વાન' ઇત્યાદિ શીલ તથા આચારવાળે ન હોય તે પણ કષાયની મંદતાથી દેવલોકમાં જઈ શકે છે.
પ્રશ્ન ૧૩૭– કૃષ્ણમહારાજ પિતાની પુત્રીઓને આ પ્રશ્ન શા માટે પૂછે છે કે-“હામઃ ાિનુ રાજ વા વરાત ભવિષ્ય અર્થાત તમારે રાણી થવું છે કે દાસી ? કારણ કે લેકપ્રસિદ્ધ રાણીપણું જ તમામને ઈષ્ટ છે, તે પછી આ પ્રશ્ન કરવાનું કારણ શું ?
સમાધાન-કૃષ્ણ મહારાજાએ પિતાની પુત્રીઓને બરાણ થવું છે કે દાસી” એમ પૂછ્યું હતું. એનું કારણ એક તે એ કે જે કઈ રાજાની સાથે પરણવું એમ કહે છે તે મારી બત્રીસ હજાર રાણીઓની તે દાસીજ થાય છે. બીજી વાત એ કે જે ચારિત્ર લે તે મારી બત્રીશ હજાર રાણીઓને પણ પૂજ્ય થાય. અને મહારાણીથી પણ શ્રેષ્ઠ બને; માટે દુનિયાદારીથી કઈ પણ વિરુદ્ધ ન પડે અને ધર્મથી પણ અવિરુદ્ધ એ તેણીઓને (પુત્રીઓને) અત્યંત હિતકારી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તત્વ એટલું જ કે મહારાણી થવું હોય તે સાધ્વીપણું (સંયમ) અંગીકૃત કરે.