________________
(પર)
यः प्राणान्तेऽप्यन्यदोष न पश्य-त्येव श्रेयो द्राक लभेतव योगी || ૨ આક્રોશાદિક વચનના પ્રહાર સાંભળીને હર્ષથી વ્યાપ્ત થાય, પત્થર આદિકથી કઈ ઘા કરે તે કર્મ ખપાવવાનો પ્રસંગ સમજ રોમાંચ ખડા થાય, બાહ્યપ્રાણને નાશ થવાને વખત આવે તે પણ બીજાના દેશ ન દેખે અર્થાત બોલે નહિ આ ભેગી કહેવડાવનારે આટલા ગુણો તે કેળવવા જ જોઈએ!
પ્રશ્ન ૧૩૧–સમતાનું સ્વરૂપ શું છે? કયા લક્ષણોથી સમતા આવી છે એમ જાણી શકીએ ?
સમાધાન કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રપ્રભુ, સમતાનું સ્વરૂપ બતાવતાં લખે છે કે
चेतनाचेतन वैरिष्टानिष्टतया स्थितैः।
મુક્ષુનિત અને ચર્ચા તારા નાથં પ્રવર્તે છે. ૨. જે ઘરમાં ચૈતન્યવાળા પદાર્થો જે સ્ત્રીઆદિ, અચેતન (પોગલિક જડ) વસ્તુઓ જે ધન આદિ છે કે જેઓ ઈષ્ટ-અનિષ્ટપણની સ્થિતિવાળા છે. તેની અંદર જેનું મન મોહ પામે નહિ એટલે કે ઈષ્ટમાં રાગ ન થાય, અનિષ્ટમાં ઈતરાજી ન થાય તે અમુંઝવણ રૂપ સ્થિતિ તેનું જ નામ સમતા કહેવાય. ન્યાયાચાર્ય ભગવાન યશોવિજયજી મહારાજ સમનું લક્ષણ જણાવતાં ચોખા શબ્દોથી સ્વકૃત જ્ઞાનસારમાં જણાવી રહ્યા છે કે –
विकल्पविषयोत्तीर्णः स्वभावाऽऽलम्बन सदा।। જ્ઞાનસ્થ guiા જ નમઃ વર્તિતઃ છે ? /
સંકલ્પવિકલ્પરૂપી સમુદ્રમાંથી જે તરી ગયે હેય અર્થાત્ સંકલ્પવિકલ્પ રહિત હેય; હંમેશા આત્મસ્વરૂપનાજ આલંબનવાળો હેય અને મદ વિષય-કષાય આદિક વગરની જે મેળવેલી જ્ઞાનની પરિપક્વ સ્થિતિવાળ તેને જ સમના લક્ષણવાળા પૂર્વના ઋષિઓએ જણાવ્યો છે.
પ્રશ્ન ૧૩ર–મહાવિદેહ ક્ષેત્રમાં સદાને માટે આરોજ વર્તે છે. એમ કહેવાય છે એ શાસ્ત્રસમ્મત છે ?