________________
(૫૦ )
પૂજન કરે છે. અને આઠમી સમ્યગજ્ઞાનની વૃદ્ધિ કરવા માટે રાત્રિ દિવસ ઉદ્યમ, એ રૂપ અષ્ટપૂજાનું વિધાન સાધુઓ માટે છે. એ અષ્ટપુષ્પીપૂજાને પ્રાપ્ત કરવાના મુદ્દાગ્યે જ શાસ્ત્રકારોએ ગૃહસ્થાને માટે અષ્ટપ્રકારી દ્રષ્યપૂજા ફરમાવેલી છે. તે દ્રપૂજા, દ્રવ્યપૂજાના પ્રશ્નોત્તરમાં પૂર્વે જણાવી ગયા છીએ.
પ્રશ્ન ૧૨૬-સાધુએ દ્રવ્યપૂજાના ઉપદેશ કરે તેા તેમને શુ દ્રષ્યપૂજાનું અનુમાદન ન થાય અને થાય તે તેથી હિંસાનું અનુમાદન શુ નહિ લાગે ?
સમાધાન—મુખ્યતાએ તે સાધુએ સર્વવિરતિના જ ઉપદેશ કરે છે; પછી ગૃહસ્થ પોતાની તે બાબતમાં અશક્તિ જણાવે ત્યારે દેશવિરતિ એટલે શ્રાવકધમ બતાવે, તેમાં પણ આનાકાની કરે ત્યારે સમકિત બતાવે, તે વખતે સમ્યક્ત્વની શુદ્ધિ અને વૃદ્ધિ માટે ‘સમ્યગ્દષ્ટિએ હુંમેશાં શ્રી જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવી જ જોઇએ' એ જે ઉપદેશ કરાય છે તે સર્વવિરતિના (સત્યાગના) મુદ્દાએ જ કરાતા હોવાથી સાધુને તેમાં જરાએ અનુમેાદનના દેષ લાગતા નથી. બલ્કે તે ઉપદેશ તા એકાંત નિર્જરાનું કારણ મને છે. જેમ નદી ઉતરવાનું વિધાન સાધુઓને બતલાવાય તેવી રીતે મેાક્ષ અને સર્વાંવિતિના ધ્યેયથી પુજાનુ કરણ કારણ જે અનુમાદન કરાય તેમાં ઉપદેશક સાધુને તેની હિ ંસાનુ અનુમાદન છે જ નહિ.
પ્રશ્ન ૧૨૭-તીથ કરનું બધું વર્તન અનુકરણીય ખરું કે કેમ ? સમાધાન—તી કરીએ જે વન કર્માંના ઉદયથી કરેલું હોય તે અનુકરણીય છે જ નહિ. પણ અનુકરણીય તે જ વન છે કે જે કમના ક્ષયાપશ્ચમ અગર ક્ષયથી થયુ હોય.
પ્રશ્ન ૧૨૮—જે કેટલાકે કહે છે કે જેટલું તીથંકરાએ કહ્યું તેટલુ કરવાનું પણ તીય કરીએ કર્યું એ કરવાનું નહિ એ શાસ્ત્રદૃષ્ટિએ સાચું છે ?
.