________________
(૪૫)
અરિહંત સિવાયના સિદ્ધભગવન્તા અને દરેક સામાન્ય કેવલી પશુ સકલ ક્રમ`રહિત કે ધાતિક રહિત જ હોવા છતાં પણ સિદ્ધચક્રજીમાં અરિહંત ભગવાન એ પ્રથમપદે તેમજ મુખ્ય આરાધ્યપણે પણ તેથી જ ગણાયેલા છે.
પ્રશ્ન ૧૧૦—ઉપદેશની અસર ન થાય તેમાં ઉપદેશકાની કચાશ ખરી ઃ નહિ ?
સમાધાન—ના, ખીલકુલ નહિ. જો એમ માનીએ તેા ભગવાન મહાવીરની પ્રથમ દેશના ખાલી ગઈ તેને માટે તમા શું કહેવા માંગ છે ? ભાગ્યવાનને ઉપદેશની અસર થવામાં તે શ્રોતાઓના અમુક ગુણા જ મુખ્યતાએ કારણભૂત છે. (જો કે તેમાં ઉપદેશકના પણ ગુણા તેા કારણભૂત હોય છે) અને તેથી શ્રોતાએ સન્માર્ગે ન આવે તે તેમાં ઉપદેશકની ખામી કહેવાય નહિ.
પ્રશ્ન ૧૧૧—નવકારમંત્રમાં દર્શનાદિ ચાર પદ્મ કેમ નથી?
સમાધાન—સમ્યગ્દ નાદિપદા ગુણુરૂપ છે. એ સમ્યગ્ગુણા પૂજ્યાની પૂજ્યતામાં હેતુરૂપ છે. એટલે કે પૂજાની પૂજાનાં સાધ્યબિન્દુરૂપ છે. આથી અરિતાદિ પાંચ ગુણીના નમસ્કારથી સમ્યગદર્શનાદિ ગુણાને તેા નમસ્કાર સ્વતઃ થયેલા જ છે. કારણ કે ગુણુ અને ગુણી અભેદરૂપ જ છે. વળી અરિહતાદિક જે ગુણી એવા પાંચે પદા તે પરસ્પર ભિન્નરૂપે અને સ્વતંત્રપણે પણ આરાધવા યેાગ્ય છે. પશુ સમ્યગદનાદિ જે ગુણુરૂપ ચારપદ્ય તે પરસ્પર ભિન્નપણે અને સ્વતંત્ર આરાધ્ય ગણેલાં જ નથી; તેથી પણ અરિહંતાદિકની માફ્ક તે પાને નવકારમાં ન ગણ્યા હાય એ પણુ બનવા ચેાગ્ય છે.
પ્રશ્ન ૧૧૨——શ્રી સિદ્ધાચલ ઉપર કાતિ સુદ ૧૫ પહેલાં શ્રાવકાદિથી ચઢી શકાય કે નહિ ?