________________
(૧૩)
દીક્ષા આપવાના ધારી માર્ગ ચાલુ હતા. પર ંતુ પ્રભુ મહાવીરદેવે મેાહનીયક વશાત્ અભિગ્રહ કર્યાં અને વિચાયુ" કે માતાપિતા જીવતાં હું દીક્ષા નહીં લઉ, ખીજાએ લે તે ભલે લે. એ ઉપરથી વિચાર કરી તે રહેજે સમજી શકશે. દૃષ્ટાંત તરીકે એક લક્ષાધિપતિ વૃદ્ભવય થયાં પુત્રનુ સુખ પામ્યા નથી, તેથી પોતાના કુટુબમાંથી એક જણના પુત્રને દત્તક તરીકે કબૂલ રાખે છે. દત્તક-પુત્ર બાપનું નામ ફેરવી લક્ષાધિપતિના નામથી જગમાં પ્રસિદ્ધિ પામે છે. કમસ ંજોગે તે વૃદ્ધને પોતાને પુત્રપ્રાપ્તિ થાય છે. હવે તેા દત્તક-પુત્ર ભાગ પડાવશે તે ઇરાદાથી એક ચીઠ્ઠી દત્તકપુત્ર પાસેથી લખાવે છે, ચીઠ્ઠી નીચે મુજબની હતી—આજથી હુ તમારા દત્તક તરીકેની કબૂલાત રાખી શકતા નથી.' આ ચીઠ્ઠી લખતાં દત્તક-પુત્ર હૃદયમાં વિચારે છે કે લાખની પ્રાપ્તિ માટે સગે બાપ મૂક્યો. સગા બાપની નજીવી મીલ્કત પણ મળત તે પણ છેડી, અને છેવટે આ શેઠે દગો દીધો. ઉમ્મરલાયક થયા એટલે દત્તકપુત્રે કા માં કેસ માંડ્યો. કૈસ શરૂ થયા. કાટે પુરાવા માંડ્યા . ખીજો પુરાવા ક ંઇપણ આપી શક્યો નહિ. પણુ જે ચીઠ્ઠી શેઠને મળી હતી, તે ચીઠ્ઠી શેઠે રજુ કરી, ચીઠ્ઠી શેઠે લખાવી હતી તે સાબીત થઈ અને દત્તક તરીકેની ના કબૂલાતની ચીઠ્ઠી પરથી જજમે ટ પણ અપાઈ ગયું કે દત્તક લીધા હતા એ વાત સાચી ઠરે છે, અને મીલ્કત પણ આપવાનું કાટ ક્રૂરમાવે છે. કારણુ દત્તક લીધા વગર દત્તક નહિ કબૂલવાનું કદાપિ બની શકે નહિ. ફક્ત લાભની દાનતથા શેઠે આ કામ કરેલું છે, તેવી રીતે મેાહના ઉદ્દયથી થયેલ અભિગ્રહ (માતા-પિતા જીવતાં છતાં દીક્ષા ન લઉં) તે પણુ સ મતિ વગર ખીજાઓની દીક્ષા થઈ શકે તેવુ' સાબીત કરી આપે છે. ખીજું દૃષ્ટાંત-જમાઇ ભાણેજ વગેરેને દસ્તાવેજથી જ મીલ્કત આપવી પડે છે. કારણ કે તેઓને સીધેા હક નથી, પણ પુત્રને મીલ્કત આપવામાં દસ્તાવેજ કરવાની જરૂર નથી કારણ કે પુત્રને તે પ્રસ ંગમાં સીધા હુક છે. તેવી રીતે માતા-પિતાની રજા વગરની દીક્ષા તે સીધા હક સમાનની હતી. અને અભિગ્રહથી દીક્ષાના નિષેધરૂપ દસ્તાવેજ કૃત્રિમ હક સમાન છે.