________________
(૧૯)
સમાધાન- શ્રી પંચકલ્પ ભાષ્ય. 'भयणा तेणगसह होती इणमा समासेणं ॥ जो से अप्पडिपुण्णो बिरटुवरिसूण अहव अणिविट्ठो । तं दिक्विन्तविहिण तेणी परतो अतेण तु ॥
તે તેના સ્તન ( નિષ્ફટિકા) શબ્દમાં સંક્ષેપથી આ ભજના હોય છે. જે અપ્રતિપૂર્યું એટલે બે અષ્ટક (સેલ વર્ષ) અથવા અવિવાહિત (કન્યા) હેય તેને દીક્ષા આપે તે ચેર કહેવાય, પણ સોળથી આગળ ચેર નહિ. એ જ પ્રમાણે નિશીથભાયમાં પણ સોળ વર્ષ પછી શિષ્યોર” નહિ એમ જણાવે છે. વધુમાં શ્રી બૃહતકપટીકાनीएहि उ अविदिन्नं अपत्तवयं पुमं न दिक्विन्ति । अपरिग्गही उ कप्पति विजढो जो सेसदोसेहिं ॥ ५०९८ ॥
निजकैः-मातापितृप्रभृतिभिः स्वजनैरवितीर्णम्-अदत्त अप्राप्तवयसम्-अव्यक्तं पुरुष न दीक्षयन्ति-न प्रव्राजयन्ति । र्याद पुनः अपरिगृहीता-व्यक्तः स शेषदोषैः-बालजडुव्याधितादिभिर्विप्रमुक्तः प्रवाजयितुं कल्पते ॥
પિતાના માતાપિતા વગેરે સ્વજનોએ નહિ દીધેલ અને નથી થઈ વ્યક્ત ઉંમર જેની એવા પુરૂષને દીક્ષા આપે નહિ, એટલે સોળ વર્ષ પછી જ વ્યક્તિ તે બાલ-જડાદિ વ્યાધિવાળા દેથી રહિત હોય છે તેને દીક્ષા વગરરજાએ પણ આપી શકાય છે.
પ્રશ્ન ૩૫–અનંતી વખતે ધર્મકાર્યો, ઘા–મુહપતી કર્યા, અને ચરવળા-કટાસણું કર્યા છતાં હજુ ફાવટ આવી નહિ તે એક વખત આ ભવમાં કરવાથી શું વળશે ?
સમાધાન–ભેગની લાલસાપૂર્વક અનંતી વખત કરેલ એવામુહપત્તિી અને ચરવળા-કટાસણુનું ફળ દેવક, સુંદરગતિ અને સાંસારિક