________________
( ૪૦ )
જીવાદિના જ્ઞાન વિનાના, મેક્ષમાગ તરીકે જણાવેલી સવર અને નિજરાના આશયથી વિપરીતભાવે ક્રિયાઓને પણ કરવાવાળા એટલે પૌલિક ફળની અપેક્ષાવાળી શાસ્ત્રવિરૂદ્ધ જે ક્રિયા એટલે ‘તેવા ઉલ્ટા જ્ઞાનવાળી ક્રિયા’ તે પત ંગિયા (ખદ્યોત) સમાન ગણેલી છે, હવે એથી સ્પષ્ટ થયુ કે પુણ્યહીન આત્માઓના શુકપાઠરૂપી જ્ઞાન કરતાં તે પૂર્વના પ્રખલ પુણ્યના પ્રભાવે અકસ્માત્ મળેલું જે જ્ઞાન તે ક્રિયાન્ય હોવા છતાં પણ સૂર્યસમાન છે. વળી અહિં પણ પૂ`પુણ્યના સયોગે મળેલી સામગ્રીથી મેક્ષના જ ધ્યેયવાળી ક્રિયા તે નાનીપુરૂષોએ દર્શાવેલી હેવાથી એને ગીતાની નિશ્રાથી અજ્ઞાનપણે પણ મેક્ષના જ ધ્યેયથી આદરનારા આત્માઓની ક્રિયા તે સૂર્ય સમાન અને ઉપર જણાવેલા મેાક્ષના ધ્યેયથી આદરનારા આત્માઓની ક્રિયા તે સૂ`સમાન અને ઉપર જણાવૈલ મેાક્ષના ધ્યેયથી શૂન્યક્રિયા તે પત ંગિયા સમાન છે, એકલવિહારી અગીતાની ક્રિયા પણ ખદ્યોતવત્ અલ્પ પ્રકારાવાળી છે. અહિં આ બીજી ખીના પણ સ્પષ્ટ થાય છે. જ્ઞાન એ સવ આરાધક અને ક્રિયા એ દેશ આરાધક જે કહેવાય છે તેમાં કયુ જ્ઞાન? અને કઇ ક્રિયા ? તે ઉપરની બાબતથી સહેજે સમજાશે, આથી જે અજ્ઞાનીએ સમ્યગદૃષ્ટિ, ગુરુભક્ત અને જીવાદિના સામાન્ય-જ્ઞાનને ધરાવનારા ભવ્યાત્માઓની ક્રિયાઓને યેન કેન પ્રકારેણુ વગેાવી રહેલા છે, તે પ્રભુશાસનના મતે ખીલકુલ સમજ્યા નથી એ પણ અત્રે સ્હેજે સમજાશે. પ્રશ્ન ૯૭—શાસનમાં પરમ મગલરૂપ પદાર્થો કયા કયા ? સમાધાન—સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે; આ સિવાય ઉત્કૃષ્ટ મ ંગલ કાઇ જ નથી.
પ્રશ્ન ૯૮—પરમાણુ ક્રાને કહેવા ?
સમાધાન—તત્ત્વાર્થ સૂત્રના કર્તા શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી પ્રશમતિમાં કરમાવે છે કે 'વરમાણુ પ્રવેશઃ' એટલે કે જેના બે વિભાગ ન પડી શકે તે પરમાણુ,